રાહદારીઓના મોબાઈલની ચીલઝડપ કરતો શખ્સ ઝડપાયો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગોંડલ ચોકડી પાસે થી શખ્સને દબોચી લઇ રૂ.1.10 લાખના 11 મોબાઈલ તથા એકટીવા કબજે કર્યું

રાજકોટ તા.8 જાહેર માર્ગો પર મોબાઈલમાં વળ કરતા નીકળતા રાહધારી ઓના મોબાઈલ ફોનની ચીલઝડપ કરતા શખ્સને તાલુકા પોલીસે દબોચી લઇ ૧૧ મોબાઈલ તથા એકટીવા સહીત કુલ રૂ.1.10 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલની ચીલ ઝડપના બનાવો રોકવા તાલુકા પોલીસના પી.આઈ જે.વી ધોળાની સુચનાથી પી.એસ.આઈ એન કે.રાજપુરોહિત સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસેથી ચોરાઉ 11 મોબાઈલ અને એકટીવા સાથે અલ્ફાજ ઉર્ફ અલ્નાક હાસમી એયદ નામના શખ્સને દબોચી લઇ અઘત તપાસ કરતા ઝડપાયો

Read About Weather here

અલ્ફાજ ઉર્ફ નામનો શખ્સ રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા વીસ દિવસમાં જાહેર માર્ગો પર મોબાઈલમાં વાત કરતા ચાલીને જતા રાહદારીઓના મોબાઈલની ચીલઝડપ કરી નાશી જતો હોવાની કબુલાત આવતા પોલીસે ચીલઝડપ કરાયેલ 11 મોબાઈલ અને ચોરવ એકટીવા સહીત કુલ રૂ.1.10500 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here