રાત્રી કર્ફ્યુંમાં સહકાર મેઈન રોડ પર ક્રિકેટ રમતા છ શખ્સોની ધરપકડ

રાત્રી કર્ફ્યુંમાં સહકાર મેઈન રોડ પર ક્રિકેટ રમતા
રાત્રી કર્ફ્યુંમાં સહકાર મેઈન રોડ પર ક્રિકેટ રમતા

સહકાર મેઈન રોડ પર રાત્રી કર્ફ્યું દરમ્યાન જાહેરનામાંનો ભંગ કરી ક્રિકેટ રમતા છ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ભક્તિનગર પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા ત્યારે સહકાર મેઈન રોડ પર રાત્રી કર્ફ્યું હોવા છતાં જાહેરનામાંનો ભંગ કરી રવિ દિલીપ સાપરીયા (રહે. કેવડાવાડી), મયૂરસિંહ લખધીરસિંહ રાઠોડ (રહે. રઘુવીર સોસાયટી), દિક્ષિત વિમલ સાપરીયા (રઘુવીર સોસાયટી), ભાવિક તુલજા શંકર ભટ્ટ (રહે. ન્યુ રામેશ્વર સોસાયટી), મનીષ લવજી ઢોલરીયા (રહે. રઘુવીર સોસાયટી), હેપ્પી પ્રફુલ સાપરીયા (રહે. રઘુવીર સોસાયટી) સહિત છ શખ્સો જાહેરમાં ક્રિકેટ રમતા હોય પોલીસે શખ્સોની ધરપકડ કરી રાત્રી કર્ફ્યુંમાં જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here