જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઊજવણી કરવાનું ભારે પડ્યું

જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઊજવણી
જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઊજવણી

તાલુકા પોલીસે બર્થ-ડે બોય સહીત છ શખસોની ધરપકડ કરી જાહેરનાંમાં ભંગનો ગુનો નોંધ્યો

કાલાવડ રોડ પર આવેલી હેવમોર આઈસ એન્ડ વાઈસ આઈસ્ક્રીમ નામની દુકાન સામે જાહેરમાં બર્થ-ડે પાર્ટી ની ઉજવણી કરતા છ શખ્સો પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગે ની વિગત મુજબ ભગવતીપરા મેંઈન રોડપર આવેલા બદરી પાર્ક પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષ માં રહેતા હિતેશ ભીમજી બગડા  (ઉ.વ.૨૪) નામના યુવાનનો ગઈ કાલે બર્થ-ડે હોય જેની ઉજવણી કરવા કાલાવડ રોડ પર આવેલા હેવમોર આઈસ એન્ડ વાઈસ આઈસ્ક્રીમ નામની દુકાન સામે તેના મિત્ર જીજ્ઞેશ મનસુખ દૂધરેજ્યા (એઅહે.અન સીટી વન વર્લ્ડ એપાર્ટમેન્ટ સ્વામીનારાયણ ચોક) ચિરાગ ભરત ગોહિલ (રહે. સત્ય નારાયણ સોસાયટી)

Read About Weather here

મીરિટ કૈલેશ જાગણી (રહે.જાય પ્રકાસ નગર ભગવતી પરા) અનીલ ખેગાર વડેચા (રામેશ્વર સોસાયટી નાણાવતી ચોક) તથા કમલ રામજી ( ભગવતી પરા સુખ સાગર સોસાયટી) સહીત છ સખસો ભેગા થઈ જાહેર રોડપર હિતેશ બગડાની બર્થડે ની ઉજવણી કરતા હોય તે દરમ્યાન રાત્રી કરર્ફ્યું નું અમલીવારી કરાવવા નીકળેલા તાલુકા પોલીસ મંથકના પી આઈ જે.વી ધોળાની નજરે ચડી જતા પોલીસે  બર્થ-ડે બોય હિતેશ બગડા સહીત છ સખ્સો છ સખ્સો ની ધરપકડ કરી જાહેરનામાં ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here