રાજ્યનાં નાગરિકોને મહેસુલી રેકોર્ડ ઓનલાઈન મળશે

રાજ્યનાં નાગરિકોને મહેસુલી રેકોર્ડ ઓનલાઈન મળશે
રાજ્યનાં નાગરિકોને મહેસુલી રેકોર્ડ ઓનલાઈન મળશે

ડિજીટલ ગુજરાતની દિશામાં એક વધુ નક્કર કદમ
ઈ-ગવર્નન્સ માધ્યમથી નાગરિકો માટેની સેવાઓ પારદર્શીય બનાવી: મહેસુલ મંત્રી
હવે લોકોને ગામ નમુના નં. 6, 7/12, 8-અ ઓનલાઈન મળવાનું શરૂ

ડીઝીટલ ગુજરાતનાં નિર્માણની દિશામાં રાજ્ય સરકારે વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે અને તમામ મહેસુલી રેકોર્ડનાં નમુના દેવદિવાળીથી નાગરિકોને ઓનલાઈન મળતા થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યનાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું હતું કે, ગામ નમુનો નં. 6, 7/12 અને 8-અ હવે લોકોને ઓનલાઈન મળી શકશે. ડીઝીટલ હસ્તાક્ષર સાથેની નકલ ખાસ પોર્ટલ પરથી મેળવી શકાશે. નકલ પર કયુંઆર કોર્ડ હોવાથી તેની ઓનલાઈન ખરાઈ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકશે.

મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન વ્યવસ્થા કરીને નાગરિકોને સરકારે દેવદિવાળીની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જનસુખાકારી અને નાગરિકોનાં જરૂરી મહેસુલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને એ માટે આયોજન એ મહત્વનો નિર્ણય લીધો છે.

સામાન્ય રીતે આવો રેકોર્ડ જે-તે તાલુકા અને ગ્રામ્યકક્ષાએથી મળે છે. હવે કોઈપણ વ્યક્તિ ડીઝીટલી સાઈન્ડ નકલ ઓનલાઈન મેળવી શકશે. જે ઉપયોગ માટે અધિકૃત ગણાશે.

Read About Weather here

લોકોને રેકર્ડ સરળતાથી મળે એટલા માટે આઈ-ઓઆરએ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તદ્દઉપરાંત એનીઆરઓઆર પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here