રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભીડ ઉમટી ; વ્યવસ્થાનો અભાવ

રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભીડ ઉમટી ; વ્યવસ્થાનો અભાવ
રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભીડ ઉમટી ; વ્યવસ્થાનો અભાવ

કોરોનાની બીજી લહેર હજુ સાવ શાંત થઈ નથી અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દૃશ્યો જોવા મળ્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલના  એક્સ-રે વિભાગની લોબીમાં ચિક્કાર ગીર્દીથી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે દર મહિને કોન્ટ્રાકટ એજન્સીઓને લાખો રૂપિયાનું ચુકવણુ કરવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

આમ છતાં મલાઈ તારવતી એજન્સીઓને કામ કરવામાં જરા પણ રસ ન હોય તેમ સિવિલમાં અનેક વિભાગમાં દર્દીઓના ટોળા એકઠા થતા હોવા છતાં કોન્ટ્રાકટ એજન્સીના માણસો ગપ્પા મારવામા વ્યસ્ત હોય છે.

Read About Weather here

આ અંગે સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ કોન્ટ્રાકટ એજન્સીના એચ.આર.ને કડક શબ્દોમાં સુચના આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here