રાજકોટ સહિત 8 મહાનગરોમાં લંબાવાતો નાઈટ કર્ફ્યું

રાજકોટ સહિત 8 મહાનગરોમાં લંબાવાતો નાઈટ કર્ફ્યું
રાજકોટ સહિત 8 મહાનગરોમાં લંબાવાતો નાઈટ કર્ફ્યું

કોરોનાની સાથે ઓમિક્રોનનાં વધતા કેસોને કારણે પગલું લેવાયું
31 ડિસેમ્બર સુધી અમલ, રાત્રે 1 થી સવારનાં 5 સુધી સંચાર બંધી

ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઉછાળો અને નવા વેરીએન્ટ ઓમિક્રોનનાં પણ ત્રણ કેસ જોવા મળતા રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યનાં 8 મહાનગરોનાં 31 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યું લંબાવી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યું રાતનાં 1 થી સવારનાં 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. એવું રાજ્ય સરકારનું નવું જાહેરનામું જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ રાજ્યનાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુંનો અમલ જાહેર છે. ગયા મહીને સરકારે કર્ફ્યુંનાં સમયમાં થોડી રાહત આપી હતી.

Read About Weather here

ગુજરાતમાં રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે. આ ત્રણેય મુસાફરો બ્રિટનથી આવ્યા છે. જેમાં 15 વર્ષના એક તરૂણનો પણ સમાવેશ થાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here