હિન્દી ફિલ્મજગતના મહાન અભિનેતા ગ્રેટ શોમેન રાજકપુરની 34થમી પુણ્યતિથિને અનુલક્ષીને ફેસબુક ચેનલ
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ લાઈવ રેડિયો પરથી તા.1 બુધવાર તેમજ તા.2 ગુરૂવારે એમ બે દિવસ વિશેષ કાર્યક્રમો પ્રસારિત થશે.જેમાં રાજકપૂર પર ફિલ્માવામાં આવેલ યાદગાર ગીતો રાજકોટના જાણીતાં કલાકાર દિનેશ બાલાસરા રજુ કરશે.
Read About Weather here
ફેસબુક પર દિનેશ બાલાસરા ઓફીસિયલ સર્ચ કરવાથી આ બન્ને કાર્યક્રમો સાંભળી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here