રાજકોટ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરોના બોન્ડ સહિતના પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

રાજકોટ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરોના બોન્ડ સહિતના પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર
રાજકોટ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરોના બોન્ડ સહિતના પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

નિયત સમયમાં ડોક્ટરોના પ્રશ્ર્નોનો ઉકેલ નહિ લાવે તો રાજ્યભરમાં હડતાળ પાડવાની ચીમકી

રાજકોટ પીડિયું મેડિકલ કોલેજના ફાઇનલ વર્ષના 47 તબીબોએ ફરી બોન્ડ સહિતના પ્રશ્ને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.અગાઉ મેડિકલ કોલેજ ખાતે મળેલી બેઠકમાં કલેકટર મહેશ અરુણ બાબુએ ફાઇનલ વર્ષના રેસિડેન્ટ તબીબોના પ્રશ્ને હકારાત્મક વલણ દાખવી સરકારમાં રજુઆત કરી હતી.

Subscribe Saurashtra Kranti here

પરંતુ પડતર પ્રશ્નો અંગે રેસિડેન્ટ તબીબો ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર શિવહરેને રજુઆત કરવા ગયા હતા. જ્યાં કમિશનર રજુઆત સાંભળવાનો ઇનકાર કરી  દઈ યોગ્ય પ્રત્યુતર નહિ આપતા આજે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આજે ફરી બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવા,

Read About Weather here

શેક્ષણિક સંસ્થાના નિમણુંક આપવા, અન્ય રાજ્યોનો જેમ સિનિયર રેસિડેન્ટ બોન્ડ યોજના લાગુ પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. જો નિયત સમયમાં ડોક્ટરોના પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો રાજ્યભરમાં હડતાળ પાડવાનો ચીમકી ઉચારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here