રાજકોટ તાલુકામાં રૂ.1 કરોડથી વધુના ખર્ચે માઈનોરબ્રિજ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા

રાજકોટ તાલુકામાં રૂ.1 કરોડથી વધુના ખર્ચે માઈનોરબ્રિજ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા
રાજકોટ તાલુકામાં રૂ.1 કરોડથી વધુના ખર્ચે માઈનોરબ્રિજ મંજૂર કરાવતા ધારાસભ્ય સાગઠીયા

ગ્રામજનોએ ધારાસભ્ય લાખાભાઈનો ખુબ-ખુબ આભાર માન્યો

રાજકોટ ગ્રામ્યના મત વિસ્તારના તાલુકાના ઢાંઢણી-ઢાંઢીયા રોડ રૂ.1 કરોડ 90 લાખના ખર્ચે માઈનોરબ્રિજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ મંજૂર કરાવેલ.

Read Saurashtra Kranti E-Paper here

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ માઈનોરબ્રિજ મંજૂર કરાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ લાખાભાઈનો આભાર માન્યો હતો.

Read About Weather here

સરપંચો અને તમામ આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાનો ખુબ-ખુબ આભાર માન્યો હતો.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here