રાજકોટ જીલ્લા કોંગ્રેસનું સંગઠન માળખુ જાહેર

રાજકોટ જીલ્લા કોંગ્રેસનું સંગઠન માળખુ જાહેર
રાજકોટ જીલ્લા કોંગ્રેસનું સંગઠન માળખુ જાહેર
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા માટે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનવાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા દ્વારા નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર તાલુકા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે બાપાલાલસિંહ વેરૂભા ચુડાસમા, જેતપુર શહેરના પ્રમુખ તરીકે દિપકકુમાર કેશવલાલ વેકરીયા, જેતપુર તાલુકાના પ્રમુખ તરીકે દિલિપભાઈ પાનેલીયા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા નિમણૂંક કરવામાં આવી છે.

ઉપપ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ: શૈલેષભાઈ કપુરીયા, નરેન્દ્રસિંહ દાદુભા જાડેજા, કનુભાઈ ડોબરીયા, યતીશભાઈ દેસાઈ, પીનલબેન સાવલીયા, ભરતભાઈ વેલજીભાઇ, લાખાભાઈ પુનાભાઈ ડાંગર, વલ્લભભાઈ રંગાણી, મહેન્દ્રસિંહ જાડેજા, સેજુલભાઈ ભૂત, ભાવેશભાઈ હંસરાજભાઈ વસોયા, જે. કે. પારઘી, વિનુભાઈ જીવરાજભાઈ ધડુક, મનુભાઈ કરમશીભાઈ સેખડા.

મહામંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ: જયેશભાઈ આંબાભાઈ કાકડીયા, જયદેવસિંહ વાળા, મેઘાભાઈ સાકરીયા, રણજીતભાઈ ગોહેલ, નરેશભાઈ રામભાઈ ગઢવી, અનિરૂદ્ધસિંહ જશુભા જાડેજા, ખોડાભાઈ છગનભાઈ દેત્રોજા, વલ્લભભાઈ રણછોડભાઈ ઠુંમર, લલિતભાઈ પટોડીયા, જયેશભાઈ મિયાત્રા, વિજયભાઈ બોરડ, ચંદુભાઈ પરસોતમભાઈ કડવાણી, શૈલેષભાઈ નારણભાઈ સાવલીયા, અમરસિંહભાઈ જાદવભાઈ સોમાણી.

મંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ: મનુભાઇ રામભાઇ મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા, સુભાષભાઇ મણવર, જસવંતસિંહ તખુભા હડીયલ, ડો. મનુભાઇ ખરચલીયા, છગનભાઇ ગોવિંદભાઇ વોરા, જયુભા જાડેજા, દિવ્યેશભાઇ પ્રફુલભાઇ બાબરીયા, દિનેશભાઇ સાદરીયા, હરેશભાઇ કડવાભાઇ શીણોલ, ખોડાભાઇ ગોવિંદભાઇ સોલંકી, લલિતભાઇ હમીરભાઇ વેગડા, કમલેશ જશવંતરાય વ્યાસ, દિલાવર નુરમામદ સોરા, કનાભાઇ સાર્દુરભાઇ કટેશીયા.

સંગઠન મંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ: ભગવાનજીભાઇ ખીમજીભાઇ વાઘેલા, હેમંતભાઇ ખીમાભાઇ સોઢા, ઇન્દ્રજીતસિંહ ભવાનસિંહ ચૌહાણ, વિપુલભાઇ જાપડીયા, જય શંભુભાઇ રોકડ, કેશુભાઇ ગુજરાતી, દિલીપભાઇ હિરાલાલ જોશી, મનોજભાઇ શિવલાલભાઇ માદરીયા, શાન્તુભાઇ ભાણાભાઇ ખાચર, રાજેશભાઇ વિરજીભાઇ બગડા, જયદીપભાઇ ભીંભા, મહશેભાઇ વેલજીભાઇ જાદવ, જયદેવભાઇ ભીખુભાઇ ડાંગર, કાળાભાઇ માલદેભાઇ ચાવડા.

સહમંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ: વિજયભાઇ પ્રવિણભાઇ ચાંડપા, હરેશભાઇ ગોવિંદભાઇ બોદર, પરમાર ચંદ્રેશભાઇ બચુભાઇ, ઘનશ્યામભાઇ ચંદુભાઇ કલોલીયા, રામજીભાઇ કમાભાઇ વડુકીયા, મનુભાઇ કેશવલાલ ભાલારા, મહેશભાઇ રમેશભાઇ ચંદ્રાળા, દિલીપભાઇ ધનજીભાઇ વાંકીયા, રઘુભાઇ નથુભાઇ કુમારખાણીયા, ધીરૂભાઇ રામજીભાઇ ગોહેલ, ખીમજીભાઇ ભલગામડીયા, સામતભાઇ સંગ્રામભાઇ જાડા, ગોપાલભાઇ વઘાસીયા, મસાભાઇ ભગાભાઇ બઉ.

કારોબારી સદસ્ય: વિશાળ ગીરધરભાઇ માનસરા, રમેશભાઇ ગોવિંદભાઇ જાડા, હસમુખભાઇ બાબુભાઇ વાવડીયા, પ્રવિણભાઇ કલાલ, ચુંભાઇ તળશીભાઇ પરમાર, ઉગાભાઇ ઘુસાભાઇ લાવડીયા, વિજયભાઇ હરસુખભાઇ પડારીયા, પ્રવિણભાઇ રણછોડભાઇ ચૌહાણ, કમલેશભાઇ લીંબાભાઇ મયાણી, હરદેવસિંહ ડોડીયા, સંજયભાઇ હીરાભાઇ રંગાણી, વેલજીભાઇ નારણભાઇ વાડોદરીયા, જીજ્ઞેશભાઇ પરસોતમભાઇ મેંદપરા, મહિપાલભાઇ મનસુખભાઇ પાણ, સતીષભાઇ બોસ.

Read About Weather here

રાજકોટ તથા લોધિકા તાલુકાના પ્રમુખોએ રાજીનામા ધરી દીધા હતા. પાર્ટી દ્વારા તાત્કાલીક આ બંને તાલુકામાં નવા સંગઠન પ્રમુખ નીમી દેવાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સરધારના ધર્મેશ ઢાંકેચા તથા લોધીકાના પ્રમુખપદે રાવકીના સુરૂભા લાલુભા જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here