રાજકોટ ચેમ્બરની ચૂંટણી 26 ફેબ્રુઆરીએ યોજાશે: કાર્યક્રમ જાહેર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તા.10 થી તા.12 સાંજના 5 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર મળશે, ઉમેદવારીપત્ર તા.14 સુધીમાં રજૂ કરવાની રહેશે
તા.18 સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે: ઉમેદવારી કરનાર ઉમેદવારને પ્રતિયાદી રૂા.1 હજારમાં આપવામાં આવશે: માન્ય ઉમેદવારને વિનામૂલ્યે અપાશે

2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કા2ોબા2ી સમિતિનીના સભ્યોની વર્ષ્ા 2022-2પ ના ત્રણ વર્ષ્ા માટેની ચૂંટણી આગામી તા.13-2 ના 2ોજ યોજવાનું નકકી ક2ેલ પ2ંતુ હાલ કો2ોનાની ત્રીજી લહે2 પુ2 ઝડપે વધવાથી અને સ2કા2ની ગાઈડલાઈનને ધ્યાનમાં 2ાખી આગામી ચૂંટણીના આયોજન માટે ચે2મેન હિતેષ્ાભાઈ બગડાઈના અધ્યક્ષ્ા સ્થાને ચૂંટણી સમિતિની મિટિંગ મળેલ.

Visit Saurashtra Kranti Homepage here

તેમા કા2ોબા2ી સમિતિની ચૂંટણી આગામી તા.26-2 ના 2ોજ સૌ2ાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે યોજવાનું નકકી ક2ી કાર્યક્રમ તૈયા2 ક2વામાં આવેલ છે. નિયત ઉમેદવા2ી પત્ર ચેમ્બ2ની ઓફિસ માંથી તા.10-2 ને ગુરૂવા2થી તા.12-2 ને શનિવા2નાં 2ોજ ઓફીસ સમય દ2મ્યાન સાંજના પ વાગ્યા સુધી આપવામાં આવશે. ઉમેદવા2ી પત્ર ચેમ્બ2ની ઓફિસે 2જુ ક2વાની છેલ્લી તા.14-2 ને સોમવા2ના 2ોજ ઓફિસ સમય દ2મ્યાન સાંજના પ વાગ્યા સુધીનો 2હેશે.

આવેલ ઉમેદવા2ી પત્રોની તા.1પ-2 ને મંગળવા2ના 2ોજ ચકાસણી ક2વામાં આવશે. ઉમેદવા2ી પત્ર તપાસ્યા બાદ ત્રણ દિવસમાં ચૂંટણી માટે સ્વિકૃત થયેલ તથા નામંજુ2 થયેલ ઉમેદવા2ોના નામ સંસ્થાના નોટિસ બોર્ડ ઉપ2 મૂકી જાહે2 ક2શે તે ઉપ2ાંત જે ઉમેદવા2ોના ઉમેદવા2ી પત્ર નામંજૂ2 થયેલ હશે તેઓને તેની જાણ માન્ય કુ2ીય2 મા2ફત ક2વામાં આવશે.

તેઓએ તેઓના નામ ચેમ્બ2ના નોટિસ બોર્ડ ઉપ2થી જોઈ લેવાના 2હેશે. જે અંગે પાછળથી કોઈ વાંધા માન્ય 2હેશે નહી. ઉમેદવા2ી પત્ર તા.18-2 ને શુક્રવા2 સુધીમાં ઓફિસ સમય દ2મ્યાન સાંજના પ વાગ્યા સુધીમાં પાછું ખેંચવાનું 2હેશે. કા2ોબા2ી સમિતિના સભ્યોની ચૂંટણીમાં ઉમેદવા2ી ક2ના2 ઉમેદવા2ને તા.16-2 ને બુધવા2થી પ્રતિ યાદી રૂા.1000 લઈ આપવામાં આવશે.

Read About Weather here

તથા માન્ય ઉમેદવા2ને તા.19-2 ને શનિવા2થી એક મતદા2 યાદી વિનામૂલ્યે આપવામાં આવશે. ઉમેદવા2ી પત્ર ઉમેદવા2ે પુ2ેપુ2ી વિગતથી ભ2વાનું 2હેશે. ઉમેદવા2ી પત્રમાં દ2ખાસ્ત ક2ના2 સભ્ય અને ચૂંટણીમાં ઉભા 2હેના2 ઉમેદવા2 અલગ અલગ પેઢીના અધિકૃત પ્રતિનિધિ હોવા જોઈએ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ચૂંટણી સમિતિના ચેરમેન હિતેષભાઈ બગડાઈએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here