રાજકોટ ગ્રામ્યમાં ચાલતા બાયોડીઝલનાં હાટડા પર પોલીસની તડાપ

રાજકોટ ગ્રામ્યમાં ચાલતા બાયોડીઝલનાં હાટડા પર પોલીસની તડાપ
રાજકોટ ગ્રામ્યમાં ચાલતા બાયોડીઝલનાં હાટડા પર પોલીસની તડાપ

પોલી અને પુરવઠા વિભાગે ગોંડલ પંથકમાં ત્રણ સ્થળોએ દરોડો પાડી મુદ્દામાલ સીઝ કર્યા

ગુજરાત સરકારનાં આદેશનાં પગલે ગુજરાત પોલીસ વડાએ સુચના આપતા રાજ્યભરમાં ચાલતા ગેરકાયદે બાયોડીઝલનાં હાટડા પર પોલીસે રેડ શરૂ

Subscribe Saurashtra Kranti here

જરતા રાજકોટ ગ્રામ્યમાં ગોંડલ પંથકમાં ચાલતા ત્રણ સ્થળોએ ગેરકાયદે બાયોડીઝલનાં હાટડા પર પોલીસે તડાપ મારી મુદ્દામાલ સીઝ કર્યો છે.

ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં ગાયત્રીનગરમાં રહેતો પંકજ હસમુખ રાયચુરા, ધવલ સવજી ગમારા નામના બંને શખ્સો

કોઈ લાયસન્સ વગર ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા હોવાથી ગોંડલ સીટી પોલીસે રેડ કરી રૂ. 7.50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

જયારે અન્ય એક દરોડામાં ગોંડલમાં આવેલી આશાપુરા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં ગોંડલમાં આવેલા ગુણાતીતનગરમાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધર્મેશ પ્રતાપસિંહ નકુમ નામનો શખ્સ

પ્લાસ્ટિકની ટાંકીમાં ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો વેચાણ કરતો હોવાથી પોલીસે રેડ કરી રૂ. 6016 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

જયારે ગોંડલ હાઈ-વે પર આવેલા જામવાડી ગામ નજીક આવેલી ગાત્રાળ હોટલ પાસે આવેલી ખરાવાની જમીનમાં હોટલ સંચાલક

Read About Weather here

વિજય જેઠાટોળીયા નામનો શખ્સ ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતો હોવાની હકીકતનાં આધારે ગોંડલ તાલુકા પોલીસે રેડ કરી રૂ.24000 નો મુદ્દામાલ સીઝ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here