રાજકોટમાં વધુ બે સુચિત સોસાયટીને કાયદેસર કરવાની દરખાસ્ત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

કોઠારીયા રોડ પર આવેલી શ્યામ પાર્ક-2 અને ઉપવંદના સૂચિત સોસાયટીને રેગ્યુલર કરવાની દરખાસ્ત

રાજય સરકારે સૂચિત સોસાયટી રેગ્યુલર કરવાની કામગીરી વેગવંતી બનાવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં સૂચિત સોસાયટીઓ હોય. કામગીરી તબક્કા વાર શરૂ કરી દેવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

રાજયના સૂચિત સોસાયટીના મકાનો રેગ્યુલર કરવા મહેસુલ વિભાગ દ્વારા કામગીરી આદરી દીધી છે. શહેરમાં વધુ બે સોસાયટીને કાયદેસર કરવાની દરખાસ્ત થનાર હોવાનું કલેકટર તંત્રમાંથી જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી શ્યામ પાર્ક-2માં આશરે 120 મકાનો- પ્રોપટી આવેલી છે. તેમજ ઉપવંદનામાં આશરે 220 પ્રોપર્ટીની કાયદેસર કરવાની દરખાસ્ત થનાર હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

સૂચિત સોસાયટી નિયમીત કરવા સહિત યુએલસીના મહત્વના નિર્ણયથી રાજયના લોકોને લાભ કરતા બન્યો છે. રાજકોટમાં અનેક સુચિત સોસાટીઓ આવેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here