રાજકોટમાં બાળકો પર સતત વધતો બીમારીઓનો ખતરો

રાજકોટમાં બાળકો પર સતત વધતો બીમારીઓનો ખતરો
રાજકોટમાં બાળકો પર સતત વધતો બીમારીઓનો ખતરોરાજકોટમાં બાળકો પર સતત વધતો બીમારીઓનો ખતરો

સેંકડો બાળકો તાવ-શરદી જેવી વાઇરલ બીમારીમાં સપડાયા: ઓપીડીઓ ઉભરાઇ રહી છે, ખાનગી-સરકારી દવાખાતા હાઉસફુલ

રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાય ગયો હોવાથી અત્યારે ડેમોનું તળીયાનું પીવાનું પાણી લોકોને પીવું પડી રહયું છે. બીજી તરફ વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ ઉનાળા કરતા પણ વધુ સખત હોવાથી વાઇરલ રોગચાળો ફાટી નીકળ્યો છે અને મોટા ભાગે બાળકોને વધુ અસર થતી જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિવિલ હોસ્પિટલની ઓપીડી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ સેંકડો બાળકોને વાલીઓ દવા માટે લાવે છે. તાવ-શરદી-ઉધરશ જેવી મોસમ જન્ય વાઇરલ બીમારીઓએ હજારો પરીવારોને ઘેરી લીધા છે અને રોગચાળો વધુને વધુ બેકાબુ બની રહયો છે.

આજે જ એક દિવસમાં સિવિલની ઓપીડીમાં 150 જેટલા બાળકોને દવા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ખાનગી હોસ્પિલમાં ડેયલી 60 થી 70 બાળકોને લાવવામાં આવે છે. મોટા ભાગે શરદી-તાવ-ઉઘરશ અને ઝાળા-ઉલ્ટીની ફરીયાદો વધુ જોવા મળી રહી છે.

Read About Weather here

અત્યારે પીવાનું પાણી ચોખ્ખુ મળતું નથી. મોટાભાગના જળાશયો ખાલી થઇ રહયા હોવાથી પાણી ગમે તેટલુ શુધ્ધ કરવાની પ્રક્રિયા કરવામાં આવે ઘર સુધી પહોંચતા પાણી પ્રદુષીત થઇ ઉઠે છે અને જાતજાતના વાઇરસથી હજારો પરીવારો ધેરાય જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here