રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું ‘રાજ’: 169 રન, આફ્રિકાની ટીમ 87 રનમાં સમેટાઇ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઇન્ડિયાએ 82 રને આફ્રિકાને હરાવી વિજય થઇ છે. ત્યારે ટી-20 શ્રેણી હવે 2-2ની બરાબરી પર આવી ગઇ છે. આવતીકાલે આ સીરીઝની નિર્ણાયક અને આખરી ટી-20 મેચ છે.આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં 169 રન બનાવ્યાં હતા જેની સામે આફ્રિકાએ 89 રનમાં સમેટાઇ ગઇ હતી. દિનેશ કાર્તિક (55 રન), હાર્દિક પંડ્યા (46 રન) અને આવેશ ખાન (4 વિકેટ) ભારતની જીતના હીરો રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ટી-20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.અગાઉનો રેકોર્ડ 48 રનનો હતો. ભારતની એકંદરે આ પાંચમી સૌથી મોટી જીત છે. ઈશાન 26 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ એનરિક નોર્ત્યાએ લીધી હતી. ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે. રાજકોટના ગ્રાઉન્ડમાં દિનેશ કાર્તિકનું તોફાન જોવા મળ્યું હતું. કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યો હતા.

Read About Weather here

પરિણામે ક્રિકેટપ્રેમીઓને કાર્તિકના રનનો વરસાદ જોવા મળ્યો હતો.ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને કેપ્ટન પંતના રૂપમાં ભારતે 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંડ્યા અને કાર્તિકે શાનદાર ભાગીદારી કરી હતી. બંને વચ્ચે 33 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. પંડ્યા અને કાર્તિકના આધારે ભારતનો સ્કોર 81 થી 146 રન પર પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે. પંડ્યા તેની પ્રથમ ટી20 અડધી સદી માત્ર 4 રનથી ચૂકી ગયો હતો. તેણે 31 રનમાં 46 રનની ઇનિંગ રમી હતી. જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. કાર્તિક પણ છેલ્લી ઓવરના બીજા બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here