રાજકોટમાં આવ્યા દિવસો પાણીકાપ મહોત્સવનાં..!!

રાજકોટમાં આવ્યા દિવસો પાણીકાપ મહોત્સવનાં..!!
રાજકોટમાં આવ્યા દિવસો પાણીકાપ મહોત્સવનાં..!!
મહાનગરપાલિકાના વોર્ડ નં.2 (પાર્ટ), 7 (પાર્ટ), 8 (પાર્ટ), 10 (પાર્ટ) અને 11 (પાર્ટ)ના વિસ્તારોમાં આવતીકાલે રવિવારે પાણી વિતરણ બંધ રહેશે. ન્યારી ઇ.એસ.આરની મેઇન 711 એમ.એમ. ડાયા એમ.એસની સપ્લાય પાઇપલાઇન કે.કે.વી ફલાય ઓવર બ્રિજના એલાઇનમેન્ટમાં આવતી હોય જે શીફટ કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. જેનું જોડાણ હયાત લાઇન સાથે કરવાનું થતું હોય. ન્યારી ઇ.એસ.આર. હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નં.2 (પાર્ટ), 7 (પાર્ટ), 8 (પાર્ટ), 10 (પાર્ટ) અને 11 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

રૈયા રોડ-હનુમાનમઢી, આમ્રપાલી વિસ્તાર, એરપોર્ટ રોડ, રેસકોર્સ રોડ, સદર બજાર, અલ્કાપુરી સોસા., છોટુનગર સોસા., ચુડાસમા પ્લોટ, નહેરૂનગર, રઝાનગર, સુભાષનગર, અમરજીતનગર, એકઝાનગર, પત્રકાર સોસા., પોલીસ હેડ કવાટર-રેસકોર્સ, મારૂતિનગર, રેસકોર્સ પાર્ક, ફુલછાબ ચોક વિસ્તાર, રેસકોર્સ રીંગ રોડ, આદર્શ સોસા., સર્કિટ હાઉસ રોડ, કસ્તુરબા રોડ.

ન્યારી હેડવર્કસ 7 કિશાનપરા સોસા., એલ.આઇ.સી. સોસા., સર્વોદય સોસા., રામકૃષ્ણનગર (વેસ્ટ), સરદારનગર વેસ્ટ, જનતા સોસા., યુનિયન સોસા., શકિત કોલોની, નવું જાગનાથ પ્લોટ, જુનું જાગનાથ પ્લોટ, પંચનાથ પ્લોટ, ઠકકર બાપા, ભીલવાસ, રામકૃષ્ણનગર (ઇસ્ટ), સરદારનગર (ઇસ્ટ), રજપુતપરા, વિદ્યાનગર રોડ, મનહર પ્લોટ, ગોડાઉન રોડ, રામદૂત સોસા.

ન્યારી હેડવર્કસ 8 મંગલ પાર્ક, વૈશાલીનગર, કૈલાશનગર, અભિલાષા પાર્ક, યોગી નિકેતન સોસા., રૂતવન પાર્ક, માધવ વાટીકા, ઓમકાર રેસી., યોગી દર્શન સોસા., યોગી વંદના સોસા., શાંતિવન પાર્ક, સેતુબેન સોસા., ક્રિષ્ટલ ફલેટસ, સુકન એપા., જાનકી પાર્ક, બંશી પાર્ક, શ્રીનાથજી સોસા., રાધા પાર્ક, સુર્યોદય સોસા., સેફ્રોન ટાવર, ક્ધયા છાત્રાલય, લેન્ડ માર્ક એપા., પેશીફીકસ હાઇટસ, સોજીત્રાનગર, મીલન સોસા., ગુલાબનગર, રાજહંસ સોસા., મોહનનગર, એફ.સી.આઇ. સોસા., સમર્પણ સોસા., નર્મદા પાર્ક, અતીથી એપા., આઝાદનગર, નરસિંહ પાર્ક, શ્રી કોલોની, ગૈાતમનગર, કસ્તુરી પ્રાઇડ, રવિ કિરણ એપા., રાજપથ એપા.

તપોવન સોસા., આમ્રકુંજ સોસા., નૂતનનગર, શિવભૂમિ સોસા., મયુરનગર, ત્રિષા બંગલો, અમૃત રેસી., સુર્યા પાર્ક, દેના બેંક સોસા., ગુજરાત હાઉ. બોર્ડ, અનુપમ સોસા., સાગર એપા., ક્રિષ્ટલ એપા., વાલકેશ્વર એપા., નવકાર એપા., રૂદ્રાક્ષ એપા., સ્નોહિલ એપા., હિલબર્ગ એપા., રોયલ એપા., સીતારા ટાવર, એસ્ટ્રોન સોસા., ભરતવન સોસા., હરીહર સોસા., સિલ્વર પાર્ક, કોટેચાનગર, પંચવટી પાર્ક, નાલંદા સોસા., શ્રીનાથજી સોસા., જીવનદિપ સોસા., ચિત્રકુટધામ સોસા., રાતરાણી ટાવર, અર્જુન પાર્ક, ઇન્દ્રપ્રસ્થ સોસા., વિદ્યાકુંજ સોસા., ઋતવન પાર્ક, પંચવટી સોસા., ટાગોરનગર, સ્ટાર એપાર્ટમેન્ટ, સુર્ય પાર્ક, સાકેત પાર્ક, ગોલ્ડન પાર્ક, ચૈતન્ય બંગલો, સૈારભ બંગલો, પ્રદ્યુમન પાર્ક, ઇન્દ્રલોક રેસીડેન્સી. ન્યારી હેડવર્કસ 10 શ્યામલ વિહાર, ફુલવાડી પાર્ક, શિવઆરાધના સોસા., અલય રેસી., સગુન રેસી., આલાપ હેરીટેજ સોસા., શ્રીજી કૃપા બંગલો, મારૂતિ પાર્ક, આલાપ એવન્યુ, પુષ્કરધામ સોસા., કુમકુમ પાર્ક, રામ પાર્ક, શારદાનગર, બંશરી સોસા., પંચાયતનગર, નંદનવન સોસા.,

શકિતનગર મિલાપનગર, રૂરલ હાઉ. બોર્ડ, કેવલમ આવાસ, વિમલનગર, ગુંજન રેસી., ગૈારવ પાર્ક, એ.જી.સોસા., શ્રધ્ધાદિપ સોસા., તિર્થ બંગલો, ગુજરાત હાઉ. બોર્ડ ત્રણ માળીયા કવાટર, શ્યામ પાર્ક, રાધા પાર્ક, રામ પાર્ક, ગુલમહોર સોસા., શ્રીનાથજી સોસા., રવિ પાર્ક, આલાપ સેન્ચુરી, શિવ-શકિત કોલોની, રોયલ પાર્ક, ક્રિષ્ના પાર્ક, રાજ વાટીકા, સદગુરૂનગર, પારીજાત સોસા., વિષ્ણુવિહાર સોસા., રૂડાનગર-ર, નિસર્ગ બંગલો, ગ્રીન એવન્યુ, એ.જી.સ્ટાફ કવાટર, તોરલ પાર્ક સોસા., ગીત ગુંજન સોસા., આર.કે.પાર્ક, આર.કે.નગર, વૃંદાવન સોસા., રૂડાનગર-1, ગુરૂજીનગર આવાસ, સાંઇબાબા પાર્ક, જયોતિનગર, ઘનશ્યામનગર, ચિત્રકુટધામ સોસા., નંદી પાર્ક, અમૃતનગર, સદગુરૂ ફલેટસ-કાલાવડ રોડ, પ્રદ્યુમન હાઇટસ, નાનામવા ગામતળ, આત્મિય હોસ્ટેલ, સેલેનીયમ હેરીટેઝ, ર4-કેરેટ ફલેટસ,

Read About Weather here

આઇ.ઓ.સી. કોલોની, મલુમંગલ સોસા., શિવ-શ્રૃષ્ટિ સોસા., યોગી પાર્ક, બસેરા પાર્ક, સૈારભ રેસીડેન્સી. ન્યારી હેડવર્કસ 11 સમૃધ્ધિનગર આવાસ યોજના, આંબેડકરનગર, એવરેસ્ટ પાર્ક, વામ્બે આવાસ યોજના, રંગનગર, ભીમનગર, સમન્વય એપા., શિવમ એપા., જીવરાજ પાર્ક, ર4.00 મી. ટી.પી. રોડ, ડ્રીમ એવન્યુ, જાનકી એપા., અવસર પેલેસ, સંગમ પેલેસ, શાંતિવન બંગલો, સહજાનંદ પાર્ક, ડ્રીમ સીટી એપા., ગોલ રેસી., ઓમ રેસી., સિલ્વર ગોલ્ડ રેસી., ગોલ્ડ પ્લસ, અર્વન એપા., હેવલોક ટાવર, ભારતનગર આવાસ, આર્યશ્રી રેસી., કેવલમ બંગલો, આનંદ એવન્યુ, આશા બંગલો, બસેરા પાર્ક, આશોપાલ, મર્બેલા એપા., રીવેરા એપા., એમ ફીલ એપા., સાંઇ હોમ્સ એપા., ગ્રીન એપલ એપા., સિલ્વર પેલેસ, ઓસમ એપા., બ્લોસમ સીટી એપા., સિધ્ધિ સિલ્વર એપાર્ટમેન્ટ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here