રાજકોટની લોકમાતા આજી નદી કાંઠે રામનાથ મહાદેવ મંદિરનાં ઘાટ પર અલૌકિક આરતી

રાજકોટની લોકમાતા આજી નદી કાંઠે રામનાથ મહાદેવ મંદિરનાં ઘાટ પર અલૌકિક આરતી
રાજકોટની લોકમાતા આજી નદી કાંઠે રામનાથ મહાદેવ મંદિરનાં ઘાટ પર અલૌકિક આરતી

શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર હોવાથી મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભોલાનાથની આરતીમાં આજે પૂજા-અર્ચના અને અભિષેક કરવામાં મગ્ન બની ગયા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

આજના દિવસનાં ખાસ આકર્ષણો સમાન અલૌકિક આરતીનો લહાવો લેવા માટે ભોલાનાથનાં ભક્તોનો મોટો મહેરમણ રામનાથ ઘાટ પર ઉમટી પડ્યો હતો. રાજકોટની લોકમાતા આજી નદીનાં કાંઠે આવેલા સુપ્રસિધ્ધ રામનાથ મહાદેવ મંદિરનાં ઘાટ પર અલૌકિક આરતી ઉતારવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શહેરનાં તમામ શિવાલયોમાં સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા. ભોલાનાથની આરતીની તસ્વીરી ઝલક અત્રે પ્રસ્તુત છે.