રાજકોટના 20 વિસ્તારોમાં વીજતંત્રની 46 ટીમો ત્રાટકી

રાજકોટના 20 વિસ્તારોમાં વીજતંત્રની 46 ટીમો ત્રાટકી
રાજકોટના 20 વિસ્તારોમાં વીજતંત્રની 46 ટીમો ત્રાટકી
સતત ત્રીજા દિવસે વીજ તંત્રે રાજકોટના અનેક વિસ્તારમાં વીજચોરી ઝડપી લેવા દરોડા પાડયા છે, ગઇકાલે 41 લાખની વીજચોરી ઝડપી લેવાઇ હતી. રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-1 હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આવરી લેવામાં આવેલ સબ ડિવિઝનમાં પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, મિલપરાનો સમાવેશ થાય છે,

Visit Saurashtra Kranti Homepage here

ઉપરોકત 4 સબ-ડિવિઝનના આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં ભીડભંજન વિસ્તાર, દરગાહ વિસ્તાર, દાણાપીઠ મેઇન રોડ, સટ્ટાબજાર ચોક, જંગલેશ્ર્વર વિસ્તાર, નાડોદાનગર, સીતારામ સોસાયટી, સિધ્ધાર્થનગર, મારૂતિનગર, પૂજા પાર્ક, આશાપુરાનગર, ગાયત્રીનગર, ગોપાલનગર, ઢેબર કોલોની, નારાયણનગર, સહકાર મેઇન રોડ તથા મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી-10, ઠાકર રેસ્ટોરન્ટ નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Read About Weather here

કુલ 46 ટીમો દ્વારા પોલીસ-એકસ આર્મીમેન તથા વીડિીયોગ્રાફરોને સાથે રાખી ધોંસ બોલાવાઇ છે. આ ઉપરાંત ભાવનગરના મહુવા સીટી – ગ્રામ્ય જેસર – બગદાણામાં અને અન્ય 8 ગામોમાં તો ભુજના નખત્રાણા, કોઠારી, નલીયામાં કુલ 67 ટીમો સવારથી દરોડા પાડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here