રાજકોટના બ્રહ્મ પરિવારની બહેનો-દીકરીઓ માટે રાસ-ગરબાનું આયોજન

રાજકોટના બ્રહ્મ પરિવારની બહેનો-દીકરીઓ માટે રાસ-ગરબાનું આયોજન
રાજકોટના બ્રહ્મ પરિવારની બહેનો-દીકરીઓ માટે રાસ-ગરબાનું આયોજન
ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ઉજવણી સંદર્ભ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આગમી તા. 30 ના રોજ બાળકો દ્વારા પરંપરાગત વેશભૂષા, સંસ્કૃત શ્ર્લોક જેવી સ્પર્ધાઓનું આયોજન બહેનો માટે આરતીની થાળી ડેકોરેશન, વિવિધ રમતો અને ખાસ દરજજે મોટી રંગોળી કરવામાં આવશે. તદ્ઉપરાંત ભગવાન પરશુરામ દાદાનો અન્નકુટ અને તા. 02/05 ના રોજ રેસકોર્ષ ખાતે આવેલ બાલભવન મેદાન, સ્વિમિંગ પુલની બાજુમાં લાઈવ ગરબા પ્રખ્યાત ગાયક રાહુલભાઈ મહેતા, સાગરભાઈ રાવલ અને ખુશીબેન જોષી દ્વારા સુર રેલાવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ગરબાનું મુખ્ય આર્કપણ બ્રહ્મસમાજની દિકરીઓ દ્વારા ફરસી રાસ અને ક્ષત્રીય સમાજની દિકરીઓ દ્વારા તલવાર રાસ થશે. જે કોઈ બ્રાહ્મણ પરિવારની બહેનોએ ભાગ લેવા ઈચ્છતા હોય એમણે પાસ મેળવી લેવા.

Read About Weather here

આ કાર્યક્રમ મિલનભાઈ શુકલના માર્ગદર્શન મુજબ સફળ બનાવવા માટે ભાવીબેન મહેતા, ગોલુબેન જોષી, હિરલબેન જાની, હિરલબેન ઠાકર, હિનાબેન રાવલ, ભાર્ગવીબેન ભટ્ટ, ઇલાબેન યાજ્ઞિક, સોનલબેન જોષી, માલતીબેન સાતા, જાગૃતિબેન જોષી, હિનાબેન ત્રિવેદી, કલ્પનાબેન ત્રિવેદી, પલ્લવીબેન જોષી, વંદનાબેન જાની, ઉષાબેન પંડયા વગેરે જહેમત ઉઠાવી વે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here