રાજકોટના: નવાગામમાંથી 1 લાખનો રેઢો દારૂ મળ્યો

રાજકોટના: નવાગામમાંથી 1 લાખનો રેઢો દારૂ મળ્યો
રાજકોટના: નવાગામમાંથી 1 લાખનો રેઢો દારૂ મળ્યો

ગઢકા પાટીયેથી કારમાં દારૂ સાથે વિંછીયાનો શખ્સ પકડાયો: ડીસીબીના બે અને કુવાડવા પોલીસનો એક દરોડો

ડીસીબીની ટીમે નવાગામ છપ્પનીયા કવાર્ટર બ્લોક નં. 17 કવાર્ટર નં. 2613માં દરોડો પાડી રૂ. 1,06,800નો દારૂ-બીયરનો જથ્થો રેઢી હાલતમાં કબ્જે કર્યો છે. એએસઆઇ જ.ે વી. ગોહિલ, હેડકોન્સ. અભીજીતસિંહ જાડેજા અને કોન્સ.

Visit Saurashtra Kranti Homepage here

ઇન્દ્રજીતસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમે દરોડો પાડ્યો હતો. અજાણ્યા શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો છે.
પોલીસે રોયલ કલાસીક વ્હીસ્કીના 528 પાઉચ, કાઉન્ટી કલબની 72 બોટલ,

વિન્ટેજ બ્લુની 48 બોટલ અને મેકડોવેલ્સની 24 બોટલ તથા કિંગફીશર બિયરના 90 ટીન મળી રૂ. 1,06,800નો દારૂ કબ્જે કર્યો છે. એસીપી ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જોગરાણા, એએસઆઇ સી. એમ. ચાવડા,

બીપીનદાન ગઢવી, જયંતિભાઇ ગોહિલ, અભીજીતસિંહ, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂએ આ કામગીરી કરી હતી.

જ્યારે ડીસીબીના પીએસઆઇ પી. બી. જેબલીયા, ક્રિપાલસિંહ, સુભાષભાઇ, જીજ્ઞેશભાઇ મારૂ, અંશુમનભા ગઢવી, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિતે ભાવનગર રોડ ગઢકાા ગામના પાટીયા પાસે

આરે. કે. યુનિવર્સિટીના બસ સ્ટેશનથી રાજકોટ તરફ ગોૈશાળા જવાના કાચા રસ્તેથી જીજે03એલએમ-8305 નંબરની કારને આંતર લઇ તપાસ કરતાં અંદરથી રૂ. 9600નો 24 બોટલ દારૂ મળસતાં કાર, દારૂ મળી રૂ. 2,59,600નો મુદ્દામાલ કબ્જે કરી

ચાલક વિપુલ ઉર્ફ ટાઇગર રતાભાઇ રોજાસરા (ઉ.27-રહે. વીછીયા ગામ ચોટીલા મેઇન રોડ)ને પકડી લીધો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ હિતેન્દ્રસિંહ એમ. ઝાલા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને

મુકેશભાઇ સબાડની બાતમી પરથી માલિયાસણ ચોકડીએથી મુળ મહારાષ્ટ્ર મુંબઇ લીન્કીંગ રોડ સાફલ્ય બિલ્ડીંગ ચોથા માળે બી વિંગ 402 ગોરેગાંવ પશ્ર્ચિમમાં રહેતાં

Read About Weather here

સંદેશ ભાઉસાહેબ સોનાવણી (મરાઠી) (ઉ.વ.28)ને રૂ. 11730ના એઇટ પીએમ બ્રાન્ડના વ્હીસ્કીના 102 પ્લાસ્ટીકના ચપલા સાથે પકડી લીધો છે. (4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here