રવિવારે સમગ્ર ભારતમાં પ્રકૃતિ વંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

એક સાથે મંત્રોચારના જ્ઞાન સાથે વૃક્ષ વંદન અને વૃક્ષ આરતી કરવા આહવાન

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આ મહામારીનાં સમયમાં આવા ભગીરથ કાર્ય માટે પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક

Visit Saurashtra Kranti Homepage here

મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન રવિવાર સવારે 10 થી 11 એક જ સમયે સમગ્ર ભારતનાં તમામ રાજયોમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે વિિંાં://બશિ.ંહુ/3હવહસઇશ પર રજીસ્ટેશનને કરવા અનુરોધ કરાયો છે.

પ્રકૃતિ વંદન કાર્યક્રમની વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આધ્યાતિમક અને સેવા સંસ્થાનની સ્થાપના સનાતન ધર્મના પાયારૂપ માનવતા સિધ્ધાંતનાં મુખ્યત્વે ચાર આધારસ્તંભો જેવા કે પ્રકૃતિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર તેમજ

તેની સાથે સંકળાયેલ આર્થિક વ્યવસ્થા બાબતની સમજૂતી આપી સમાજને પ્રોત્સાહિત કરવાના ઉદેશથી કરવામાં આવી છે. માનવતાના સિધ્ધાંતને સમજવા માટે તેના જીવનમૂલ્યો સમજવા ખૂબ જ જરૂરી છે,

જેથી સંસ્થાન દ્વારા આ જીવનમુલ્યોને છ સિધ્ધાંતોમાં વહેંચવામાં આવ્યા છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન, પર્યાવરણ સંવર્ધન, માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માનને પ્રોત્સાહન, રાષ્ટ્રભકિત જાગરણ. કાર્યક્રમ

માટે સમગ્ર ગુજરાત રાજયમાં એક જ સમયે પ્રત્યેક પરિવાર ઘરનાં બાગ બગીચા, ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદીરો, આશ્રમો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, વ્યાપારી સંસ્થાના કાર્યકર્તાઓ, કર્મચારીઓ,

વ્યવસાયીકો અને સમાજનાં બધા જ ક્ષેત્રમાં વિશાળ સંખ્યામાં લોકો ભાગ લે વૃક્ષ વંદન તુલસી વંદન એક સાથે મંત્રોચારનાં જ્ઞાન સાથે વૃક્ષ વંદન અને વૃક્ષ આરતી કરવા. માટે આહવાહન કરવામાં આવે છે. તેમજ

Read About Weather here

કાર્યક્રમ બાદ પોતાના ફોટા અને વીડીઓ વતતર.લીષફફિિં રફભયબજ્ઞજ્ઞસ ાફલય હશદય ઉપર ીાહજ્ઞફમ કરવા અનુરોધ કરાયો છે.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here