રવિવારે ફાધર્સ ડે: જોહર કાર્ડમાં ગીફટનો ખજાનો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આગામી રવિવારે ‘ફાધર્સ ડે’ ની ભાવમય ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ શહેરમાં વિખ્યાત ડો.યાજ્ઞિક રોડ પરના જોહર કાર્ડસ અને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસેની જોહર ગેલેરી ખાતે અવનવી ગીફસનો ખજાનો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર-ડે. સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતાશ્રી પ્રત્યે લાગણી વ્યકત કરવો અનેક અનુસંધાનો શોધે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દિવસે પિતાશ્રીને મનગમતા સરપ્રાઈઝ ગીફટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે.તા.19ને રવિવારના રોજ વિશ્ર્વભરમાં ફાધર્સ-ડે ની ઉજવણી થશે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોના વૈવિઘ્યસભર ઉજવણીનો લ્હાવો કરતું કોઇ સ્થાન વિખ્યાત બન્યું હોય તે અહીં ર્ડા.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ (યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ) તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદીર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી (જોહરભાઇ) છે.

Read About Weather here

ફાધર-ડે ની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે, ફાધર્સને ગીફટ આપવા માટે નાઇસ ફાધર,પોર લવ ફાધર ઇઝ ગોડ ગીફટ, યુઆર અમેજીંગ ફાધર, વગેરે હેડીંગ વાળા સ્પે. લખાણવાળા કાર્ડસ આવેલ છે.આ ઉપરાંત બેસ્ટ ડેડી ઇન ધ વર્લ્ડ, સુપર ડેડ, માય ડેડ માય એ.ટી.એમ. ફાધરના કેટેશનવાળા મગ જેમાં અલગ અલગ લખાણ વાળા, પેન સ્ટેન્ડ, પીલો, વોલેટ, કમર બેલ્ટ, ડેડની ટ્રોફી, નામવાળા વેલેટ, કીચેઇન પેન વી. વાળા કોમ્બોસેટ, શોપીસ, રીસ્ટવોચ, ચોકલેટ, બુકે, ડાયરી, ફાધરના કોટેશનવાળી ફ્રેમ, ફાધર્સનું લખાણવાળું સર્ટિફિકેટ, ડેડ,ફાધર, પપ્પા લખેલી ચેઇન,પોકેટ,ઘડીયાર,5પ્પાને આપવા માટે સ્પે.લખાણવાળી સંખ્યા બંધ ગીફટ આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here