રવિવારે કોળી સમાજનો વેવિશાળ પરિચય સમારંભ

રવિવારે કોળી સમાજનો વેવિશાળ પરિચય સમારંભ
રવિવારે કોળી સમાજનો વેવિશાળ પરિચય સમારંભ

માંધાતા ગ્રુપ ગુજરાતનાં સ્થાપક ભૂપત ડાભીનાં અધ્યક્ષ સ્થાને

પરિચય મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ રમેશ ગોહેલ મો.નં. 9374734820 , કલ્પેશ બાવળીયા 7984594424 પર સંપર્ક કરવો

ઉચ્ચ અભ્યાસ કરતા લગ્નોત્સુક યુવક-યુવતીને ઉપસ્થિત રહેવા અનુરોધ


દીકરા-દીકરી ભણીગણીને કમાતા થાય એટલે તેમના વડીલોને લગ્નની ચિંતા રહેતી હોય છે.

આ ચિંતા દુર કરવાના હેતુથી સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજયભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન ફેમીલીના યુવક- યુવતીઓ માટે કોળી શકિત્ત યુવક મંડળ- અમરેલી

Visit Saurashtra Kranti Homepage here

તથા જય વેલનાથ જય માંધાતા સમિતિના સંયુકત ઉપક્રમે ગોંડલ ખાતે પપ માં વેવિશાળ પરિચય સમારંભનું આયોજન માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભીના અધ્યક્ષ સ્થાને આગામી તા. 26 ને રવિવારે કડવા પટેલ સમાજ વાડી, જુના માર્કેટીંગયાર્ડ પાસે, બસ સ્ટેશનની બાજુમાં, ગોંડલ મુકામે યોજાશે.

આ શાહી જાજરમાન જીવન સાથી પરિચય મેળામાં કોળી સમાજના ડોકટરો, વકિલો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ તથા ઉચ્ચકક્ષાના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી શકશે.
આ પરિચય મેળામાં જે ઉમેદવાર ભાગ લેવા માંગતા હોય

Read About Weather here

તો રમેશભાઇ ગોહેલ મો.નં. 9374734820, કલ્પેશભાઇ બાવળીયા મો.નં. 7984પ944ર4, દેવાંગ કુકાવા મો.નં. 9033518909 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here