રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર અગ્રવાલ

રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર અગ્રવાલ
રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર અગ્રવાલ
નિરીક્ષણ રાજકોટ શહેર ખાતે 14 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખોડીયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક 8 વાગ્યે પ્રસ્થાન થઈ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદિર, વૃદાવન સોસાયટી મેઇન રોડ સયાજી હોટલ પહેલા રાજહંશ પાર્ટીપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દીપવાન પાર્ક ચોકથી, સાયબાબા પાર્ક મેઈન રોડથી નાનામવા રોડ તરફ

Subscribe Saurashtra Kranti here

સાગર મકાનમાંથી શીવાગ્ના મકાનમાંથી આગળ નાનામવા મેઈન રોડથી શાસ્ત્રીનગર ગેઈટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી ન-1 હરિદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-2 થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ ખોડીયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામ સુધીનો રૂટ નક્કી કરવામાં આવેલ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે યોજાઈ તે હેતુસર

Read About Weather here

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ, ડીસીપી મનોજસિંહ જાડેજા દ્વારા રથયાત્રાના બંદોબસ્તનું નિરીક્ષણ, રથયાત્રાના નવા રૂટનું નિરીક્ષણ તેમજ ખોડીયાર મંદિર કૈલાશધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી મંદિરે દર્શન કરી, સંતો-મહંતોને મળી રથયાત્રા વિશે, રૂટ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here