રણબીર કપૂરએ આંખ મારીને કર્યું રિએક્ટ…!

રણબીર કપૂરએ આંખ મારીને કર્યું રિએક્ટ...!
રણબીર કપૂરએ આંખ મારીને કર્યું રિએક્ટ...!
આ વીડિયોમાં ચાહકો સેલેબ્સને ફુટબોલ રમતા પહેલાં ચિઅર કરતાં જોવા મળે છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. રણબીર ફુટબોલનો શોખીન છે.દુબઈમાં સેલિબ્રિટિઝ ફુટબોલ કપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ ટીમમાં કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર હતા. આ ઉપરાંત ડીનો મોરેયા, કરન વાહી, ડિરેક્ટર શૂજિત સરકાર પણ હતા.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CdRLv7CDYzp/?utm_source=ig_embed&ig_rid=299b9047-b31d-41d6-943b-3e65ee69ac38

વીડિયોમાં ટીમના મેમ્બર્સ એક લાઇનમાં ઊભા હતા.રણબીર કપૂર જ્યારે મેદાનમાં આવે છે, જ્યારે એક ચાહકે કહ્યું હતું, ‘રણબીર આઇ લવ યુ.’ ત્યારબાદ રણબીર કપૂર પાછળ ફરીને જુએ છે, આંખ મારે છે. રણબીરની આ હરકત જોઈને ચાહકો ઘણાં જ ખુશ થઈ ગયા હતા.રણબીરે સેલિબ્રિટી ફુટબોલ કપ 2022ની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને 8 નંબર સાથે ખાસ લગાવ છે, કારણ કે આ નંબર તેની માતા સાથે કનેક્ટેડ છે.

https://www.instagram.com/reel/CdQ_zCSj6VC/?utm_source=ig_embed&ig_rid=5b9d0e4c-0828-4d68-bb90-9ae17f467dc9

Read About Weather here

રણબીર હાલમાં દુંબઈમાં ફુટબોલ મેચમાં સામેલ થયો હતો. રણબીરની ફુટબોલ જર્સી તથા આલિયા ભટ્ટની વેડિંગ જ્વેલરી તથા મહેંદી ડિઝાઇનમાં પણ આઠનું કનેક્શન જોવા મળ્યું હતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર તથા આલિયા પહેલી જ વાર ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. રણબીર ફિલ્મ ‘એનીમલ’ તથા ‘શમશેરા’માં જોવા મલળે. આલિયા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ તથા હોલિવૂડ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here