રણબીર-આલિયા વેડિંગ…!

રણબીર-આલિયા વેડિંગ…!
રણબીર-આલિયા વેડિંગ…!
રિપોર્ટ્સના અનુસાર, કપલ હવે ઓક્ટોબર 2022માં લગ્ન કરશે. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે રણબીર-આલિયા ડિસેમ્બર 2022માં લગ્નના બંધનમાં બંધાશે. આલિયા ભટ્ટ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના કારણે ચર્ચામાં છે. તે ઉપરાંત તે પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્નના કારણે પણ ચર્ચામાં છે. હવે બંનેના લગ્નની નવી ડેટ સામે આવી છે.  જો કે, કપલની તરફથી લગ્ન વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.આલિયા અને રણબીરના લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ કોરોના મહામારીના કારણે તેમના લગ્ન પોસ્ટપોન થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેના પછી સમાચાર આવ્યા હતા કે બંને આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરશે, પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે તેમના લગ્ન એપ્રિલમાં તો નહીં થાય, કેમ કે આવતો મહિનો શરૂ થવામાં માત્ર 20 દિવસ બાકી છે અને બંનેની ફેમિલીએ કોઈપણ પ્રકારની તૈયારીઓ શરૂ નથી કરી.હવે કપૂર અને ભટ્ટ ફેમિલીએ નક્કી કર્યું છે કે રણબીર-આલિયાના લગ્ન આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ થશે. સૂત્રોના અનુસાર, વાસ્તવમાં કોઈ નથી જાણતું કે આલિયા અને રણબીરના લગ્નની વાત આવે ત્યારે શા માટે તારીખો આગળ-પાછળ થઈ જાય છે. જ્યાં સુધી પાલી હિલમાં કૃષ્ણા રાજ (તેમના ઘર)ના રિનોવેશનની વાત છે, તો તેમનું આ ઘર તૈયાર નથી.

Read About Weather here

કપલના નવા ઘરને સંપૂર્ણ તૈયારમાં થવામાં ઓછામાં ઓછો 18 મહિનાનો સમય લાગી શકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અક્કિનેની અને મૌની રોય પણ જોવા મળશે. તે ઉપરાંત આલિયાની પાસે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ અને કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘ડાર્લિગ્સ’ છે. તેમજ રણબીરની વાત કરીએ તો તે લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળશે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હશે.તેના પછી કપલ આ ઘરમાં શિફ્ટ થઈ શકે છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર પહેલી વખત અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here