રક્ષાબંધનની વિશિષ્ટ ઉજવણી

રક્ષાબંધનની વિશિષ્ટ ઉજવણી
રક્ષાબંધનની વિશિષ્ટ ઉજવણી

તળાજાના કુંઢેલીમાં હળ જીતવાની સ્પર્ધા યોજાઈ

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે બળેવ એટલે કે રક્ષાબંધનની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગામના પાદરે આવેલા જળ દેવકી માતાના સ્થાનકે પૂજન અર્ચન કરી અને ધજા ચડાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

દર વર્ષે ચાલી આવતી પરંપરા માં ગામજનો દ્વારા આ વર્ષે પણ ખેતીવાડીના પ્રતીક સમાન હળની પૂજા ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી હતી. તેમજ હળ જીતવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.

Read About Weather here

શ્રાવણી પૂનમે રક્ષાબંધનની ઉજવવામાં આવતા આ પ્રસંગ માં ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.(૬.૧૩)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here