યુવતીઓ સાથે શરમજનક કૃત્ય

યુવતીઓ સાથે શરમજનક કૃત્ય
યુવતીઓ સાથે શરમજનક કૃત્ય
હવે ઝાબુઆ જિલ્લાના મેઘનગરમાં રોમિયોઓએ એક શર્મનાક કૃત્ય કર્યું છે. મધ્યપ્રદેશમાં આદિવાસી સંસ્કૃતિના પર્વ ભગોરિયામાં સતત છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.  કેટલાક છોકરાઓએ પહેલા તો છોકરીઓની છેડતી કરી પણ જ્યારે છોકરીઓએ આ વાતનો વિરોધ કર્યો તો ભારે ભીડ વચ્ચે તેમની સાથે મારામારી કરી હતી. જોકે છોકરીઓએ પણ તેમને જવાબ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે 7 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં બે સગીરનો સમાવેશ થાય છે.મારામારીની આ ઘટના 12 માર્ચની છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે સંજય બારિયા, અનિલ ભૂરિયા, અજય બારિયા, દિનેશ બારિયા, શંકર ભાબોર અને અન્ય બે સગીરોની ધરપકડ કરી છે. SPએ જણાવ્યું કે દરેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Read About Weather here

આરોપી કોલેજ અને સ્કૂલમાં ભણનારા વિદ્યાર્થીઓ છે.ભગોરિયા મેળામાં આ વર્ષે છેડતીની આ બીજી ઘટના છે. આ પહેલા આલીરાજપુર જિલ્લાના વાલપુરમાં કેટલાક યુવકોએ આવું જ કૃત્ય કર્યું હતું. જ્યારે બીજા યુવકે પણ તેને ભીડમાં ખેંચી અને આ જ પ્રકારની ગંદી હરકત કરી હતી. હવે મેઘનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે.એક યુવકે યુવતીને જબરજસ્તી કિસ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here