સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 ના બીજા સત્રની પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે પરીક્ષાઓનો તા.5 જૂનથી પ્રારંભ થશે.
Visit Saurashtra Kranti Homepage here
સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામકે જણાવ્યું છે કે, આગામી તા.5 જૂનથી આર્ટસમાં બીએ, બીજેએમસી, બીએસડબલ્યુ,એમએ, એમએસડબ્લ્યુ વગેરે સેમેસ્ટર-2 પરીક્ષા ચાલુ થશે. આ સાથે બીબીએ, પીજીડીએચએમ તથા બી.કોમ, એમ.કોમ તેમજ બી.એસસી અને એમ.એસસીમાં પમ સેમેસ્ટર-2 ની પરીક્ષા લેવાશે.
Read About Weather here
લો-ફેકલ્ટીમાં એલએલબી, એલએલએમ અને બી.એ એલએલબીનાં સેમ-2 અને સેમ-8 તથા બી.આર.એસ અને એમ.આર.એસ તેમજ બી.સી.એ અને એમ.સી.ઓમાં સેમેસ્ટર-2 ની પરીક્ષા ચાલુ થશે. એ જ રીતે સાયન્સ ફેકલ્ટીમાં પણ બીસીએ, બીએસસી, પીજીડીસીએ વગેરેની સેમેસ્ટર-2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here