યાત્રામાં સામેલ થવા માટે આધારકાર્ડ જરૂરી…!

યાત્રામાં સામેલ થવા માટે આધારકાર્ડ જરૂરી...!
યાત્રામાં સામેલ થવા માટે આધારકાર્ડ જરૂરી...!
અન્યથા તેઓ બાબા બર્ફાનીના દર્શનથી વંચિત થઈ શકે છે એટલે જેની પાસે આધાર કાર્ડ નથી તેઓ બનાવી લે અને તેને પ્રમાણીત પણ કરાવે. અમરનાથ યાત્રા આગામી 30 જૂને શરૂ થઈ રહી છે ત્યારે આ તીર્થયાત્રામાં સામેલ થવા માટે શ્રદ્ધાળુઓ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓને વિભિન્ન સેવાઓ પ્રદાન કરવા માટે બાલટાલ અને નુનવન (પહેલગામ)માં 35 હજાર શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાશે. અમરનાથ યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીઓને દુર્ગમ રસ્તા પર ચાલવા માટે શરીરને અનુકુળ સ્વસ્થ બનાવવાની પણ સલાહ અપાઈ છે.

Read About Weather here

આટલું જ નહીં શ્રદ્ધાળુઓને ઘોડા-ખચ્ચરની સેવા ઉપલબ્ધ કરાવનારાઓને રેડીયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ડિવાઈસ કાર્ડ ઉપલબ્ધ કરાવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here