મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતાં 2 ઝડપાયા

મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતાં 2 ઝડપાયા
મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતાં 2 ઝડપાયા
પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે આવા ગુનામાં વધુ બે શખ્સને પકડી લઇ  મોબાઇલ ફોન, રોકડ મળી ૫૮૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શહેર ક્રાઇમ બ્રાંચે મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમનારા વિરૂધ્ધ નવા વર્ષમાં પણ તવાઇ ચાલુ રાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

કાલાવડ રોડ એમટીવી પાસે વિરડા વાજડીમાં પ્રતિષ્ઠા બિલ્ડીંગ-૨૦૧માં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો જય જગદીશભાઇ અગ્રાવત (ઉ.૨૯) ધર્મેન્દ્રસિંહજી કોલેજની દિવાલ પાસે ઉભો રહી મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો હોવાની માહિતી પરથી

પકડી લઇ રૂ. ૧૫ હજાર તથા ૩૫ હજારના બે મોબાઇલ ફોન, રૂ. ૧૧૦૦ રોકડા મળી ૫૧૧૦૦ કબ્જે કરાયા હતાં. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં

પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહિલ, કુલદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

બાતમી જયેશભાઇ, અને જયદિપસિંહને મળી હતી.તેની વિશેષ પુછતાછમાં તેની સાથે આઇડીમાં અન્ય એક શખ્સ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ

Read About Weather here

ચોથા માળે ફલટ નં. ૪માં રહેતો અને વાળંદ કામ કરતો જયેશ રમેશભાઇ રાઠોડ (ઉ.૩૦) પણ જૂગાર રમતો હોવાનું ખુલતાં તેને પણ પકડી લઇ રૂ. ૭ હજારનો મોબાઇલ ફોન કબ્જે લેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here