મોટો ખતરો…!

મોટો ખતરો…!
મોટો ખતરો…!
નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.આ વખતે અગાઉના તોફાનની સરખામણીમાં ખતરો ત્રણ ગણો વધુ છે. તાજેતરમાં જ સૂર્ય પર એક વિસ્ફોટ પછી અંતરિક્ષમાં સૌર તોફાન શરૂ થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

14 માર્ચથી તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે પૃથ્વી સાથે અથડાશે. નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે સૂર્યમાં ઘણા ફેરફારો જોયા છે.

Read About Weather here

સામાન્ય રીતે આવુ સોલર મિનિમમ દરમિયાન જ થાય છે. જોકે હવે આપણે સોલર મેક્સિમમ તરફ ઝડપથી વધી રહ્યાં છે. તે 2025માં વધુ તેજ થશે.સૌર તૂફાનના કારણે ધરતીની બહાર વાયુમંડળ ગરમ થવાની સીધી અસર ઉપગ્રહો પર પડશે. પાવર લાઈનમાં કરન્ટ ઝડપી વધી શકે છે, જેના પગલે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી. તેના પગલે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં અડચણ પેદા થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here