મેં કદી વિચાર્યુ પણ નહોતું: શ્રુતિ ઝા

મેં કદી વિચાર્યુ પણ નહોતું: શ્રુતિ ઝા
મેં કદી વિચાર્યુ પણ નહોતું: શ્રુતિ ઝા
સોશિયલ મિડીયા પર તેના અસલી રૂપ જોવા મળતાં હોય છે. ટીવી પરદાની આવી જ એક વહુ હાલમાં ફિઅર ફેક્‍ટર-ખતરો કે ખિલાડીમાં સ્‍ટંટ કરતી જોવા મળી છે. ટીવી સિરીયલોમાં ડાહી ડમરી વહુના રોલમાં જોવા મળતી અભિનેત્રીઓ અસલી જિંદગીમાં બિન્‍દાસ્‍ત જોવા મળતી હોય છે.  

Visit Saurashtra Kranti Homepage here

ચાહકોએ કે બીજા કોઇએ કલ્‍પના પણ નહોતી કરી એવું શ્રુતિએ કરીને ખતરો કે ખિલાડી શોમાં ભાગ લઇ લીધો છે. તે કહે છે મેં કદી પણ રિયાલીટી શો કરવાનું વિચાર્યુ નહોતું. પરંતુ મને સતત ઓફરો આવતી હતી. ત્‍યાં જ કુમકુમ ભાગ્‍ય સિરીયલ પુરી થઇ હોઇ મેં ફિઅર ફેક્‍ટર શો સ્‍વીકારી લીધો હતો.

Read About Weather here

મને એમ થયું કે એકાદ આવો પ્રયાસ કરવામાં વાંધો નથી. મેં અત્‍યાર સુધી ફિકશન શોમાં જ કામ કર્યુ છે. જેથી આ ઓફર કંઇક અલગ કરવા જેવી હતી પણ અહિ રિયાલટી શોમાં અસલી સ્‍ટંટ કરવાના હતાં. આ પછી હું ફરીથી ફિક્‍શન શો કરવાનું ચાલુ રાખીશ.. શ્રુતિ કહે છે અગાઉના શોમાં મેં સ્‍ટંટ કરવા માટે સલામતિના સાધનોનો ઉપયોગ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here