મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડનાં હેરોઈનનાં જથ્થા અંગે અદાણી કંપનીનો ખુલ્લાસો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અદાણી કંપની સંચાલિત કચ્છનાં મુન્દ્રા પોર્ટ પર એક વહાણમાંથી અંદાજે રૂ.21 હજાર કરોડની કિંમતનાં 2988 કિ.લો. અફઘાની હેરોઈનનો નશીલા પદાર્થનો વિક્રમી જંગી જથ્થો પકડાયા બાદ અદાણી કંપનીને ખુલ્લાસો બહાર પાડવાની ફરજ પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

બંદરનું તમામ સંચાલન કરતી અદાણી કંપનીએ આજે એવી ચોખવટ કરી છે કે, કંપની માત્ર બંદરની કામગીરીનું સંચાલન કરે છે. જહાજમાં આવતા માલસામાનનું ચેકિંગ કરવાની કંપનીને સતા નથી.

અફઘાનિસ્તાનની ઈરાન થઇને કરાચી તરફ જઈ રહેલા એક જહાજને આંતરી લઇ ડી.આર.આઈ દ્વારા જહાજનાં બે ક્ધટેનરમાંથી જે જથ્થો ઝડપાયો છે એ વિશ્ર્વમાં એક સમયે ઝડપાયેલો સૌથી મોટામાં મોટો જથ્થો છે.

અદાણી ગ્રુપનાં નિવેદનમાં જણાવ્યું હતું કે અહીં લાંગરતા જહાજોનાં માલસામાનની તપાસ કરવાની સતા કસ્ટમ અને ડી.આર.આઈ ને છે. પોર્ટ ઓપરેટરને આ સતા હોતી નથી. અમારી આ ચોખવટ બાદ કંપની સાથે ચાલી રહેલો ખોટો અને દ્વેશ યુક્ત પ્રચાર બંધ થઇ જશે.

Read About Weather here

એવી કંપનીને આશા છે. મુન્દ્રા પોર્ટનાં અલગ-અલગ ટર્મિનલ પરથી લાખોટન માલસામાન પસાર થાય છે. પણ જહાજમાં કોઈ ગેરકાનૂની સરસામાન કે પદાર્થ છે કે કેમ એ જોવાની સતા અમને નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here