મુન્દ્રા પોર્ટ પરથી કિંમતી 12 ટન રક્ત ચંદન ઝડપાયું

મુન્દ્રા પોર્ટ પરથી કિંમતી 12 ટન રક્ત ચંદન ઝડપાયું
મુન્દ્રા પોર્ટ પરથી કિંમતી 12 ટન રક્ત ચંદન ઝડપાયું

ડીઆરઆઈ અને કસ્ટમ ટીમોની સફળ કામગીરી; જહાજનાં ક્ધટેનરમાં છુપાવીને ચંદનની દાણચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ

મુન્દ્રા પોર્ટ પરથી દાણચોરીથી લઇ જવાતો અતિ કિંમતી રક્ત ચંદનનો 12 ટન જેટલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.ડીઆરઆઈ અને કસ્ટમ અધિકારીઓએ એક જહાજનાં ક્ધટેનરમાંથી રૂ. 6 કરોડની કિંમતનું પ્રતિબંધિત લાલ ચંદન પકડી પાડ્યું હતું અને દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દાણચોરીથી આ જથ્થો દિલ્હીનાં નોઇડાથી હોંગકોંગ મોકલવામાં આવી રહ્યો હતો અને એક જહાજનાં ક્ધટેનરમાં છુપાવી દેવામાં આવ્યો હતો. ચોક્કસ બાતમીનાં આધારે જહાજમાં તપાસ કરવામાં આવી હતી. હજુ શોધખોળ ચાલી રહી છે.

Read About Weather here

કસ્ટમનાં સુત્રોએ જણાવ્યું હતું કે, નોઇડાની ભોલી હાર્ડવેર અને એક્સપોર્ટ કંપની દ્વારા ચંદનનાં જથ્થાની આયાત કરવામાં આવી હતી. તાંબા અને આર્યનનાં નામે જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પૂર્વ બાતમીનાં આધારે મુન્દ્રા પોર્ટ પરથી જ જથ્થો કબ્જે કરી લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here