મુંબઈમાં 500 ચો.વાર રહેણાંક મિલકતનો વેરો માફ કરવાની મહારાષ્ટ્ર સરકારની જાહેરાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહાનગર સહિત સમગ્ર રાજ્યમાં અમલ કરાશે: હાલ મિલકત વેરો પણ વધારવામાં નહીં આવે

મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે મહત્વની જાહેરાત કરી હતી કે, મુંબઈમાં 500 ચો.વાર જગ્યા પર બનેલી રહેણાંક મિલકતો પરનો વેરો સરકાર માફ કરી દેશે. આટલી જગ્યા પર બનેલી કોઈપણ રહેણાંક ઈમારત કે મકાન પરનો જેટલો મિલકત વેરો હોય એ માફ કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરએ અગાઉ આપેલા વચન મુજબ પગલું લેવામાં આવ્યું છે.તેમ શહેરી વિકાસમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં જાહેર કર્યું હતું. મિલકત વેરો અને એસ્ટેટ અંગેનાં ખરડા પરની ચર્ચા બાદ મંત્રીએ આ જાહેરાત કરી હતી.

Read About Weather here

આ મુદ્દો વિપક્ષે પણ ખૂબ ચગાવ્યો હતો અને મિલકત વેરો માફ કરવાની માંગણી કરી રહ્યા હતા. મુંબઈમાં અને રાજ્યમાં મિલકત વેરામાં કુલ 6 ભાગ છે.સામાન્ય વેરો, પાણી વેરો, ગટર વ્યવસ્થા વેરો, શિક્ષણ સેસ, વૃક્ષ સેસ અને જળસંપતિ વેરાનો સમાવેશ થાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here