તાલુકા વહીવટી તંત્ર એ મિલિન્દ સોમન નું સ્વાગત કર્યું
Visit Saurashtra Kranti Homepage here
નર્મદાના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એક્તાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા કલાકાર
Read About Weather here
અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ના ખરોડ ની પબ્લીક સ્કુલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.(૪.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here