મારું પાત્ર ખુબ મહત્‍વનું બની રહ્યું છેઃ વાણી

મારું પાત્ર ખુબ મહત્‍વનું બની રહ્યું છેઃ વાણી
મારું પાત્ર ખુબ મહત્‍વનું બની રહ્યું છેઃ વાણી
જો કે આમ છતાં તે દર્શકોમાં ખુબ જાણીતી બની ગઇ છે. હાલમાં જ તેની રણબીર કપૂર સાથેની સમશેરા રિલીઝ થઇ છે. વાણી કપૂરે બોલીવૂડમાં નવ વર્ષ જેટલો સમય પસાર કરી લીધો છે. આ સમયમાં તેણે સાત ફિલ્‍મો જ કરી છે. વાણી કહે છે આ ફિલ્‍મમાં નિર્દેશકે મને ડાન્‍સ કરવા પુરતી સિમીત નથી રાખી.

Visit Saurashtra Kranti Homepage here

મેં ભજવેલા સોના નામની છોકરીનું પાત્ર ખુબ મહત્‍વનું છે. તે શમસેરાની તાકાત બને છે. વીણા કહે છે શુધ્‍ધ દેસી રોમાન્‍સ પછી મને દેસી રોલ જ ઓફર થતાં હતાં. બેફિક્રે પછી પહેલી વખત મને એક ટીપીકલ હિરોઇન તરીકે રજૂ કરવામાં આવી છે.

Read About Weather here

આ ફિલ્‍મમાં હું મહત્‍વનો ભાગ છું. વાણી કહે છે કલાકાર તરીકે હું જે જે ફિલ્‍મો ઓફર થઇ છે તેમાંથી સોૈથી બેસ્‍ટ હોય એને જ પસંદ કરુ છું. એકના એક પ્રકારના રોલ હું કદી નિભાવીશ નહિ. વધુ ફિલ્‍મો કરવા કરતાં સારી ફિલ્‍મો કરવી મને યોગ્‍ય લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here