માત્ર નવ વર્ષની ઉંમરે આ બાળક બની ગયો કરોડપતિ

માત્ર નવ વર્ષની ઉંમરે આ બાળક બની ગયો કરોડપતિ
માત્ર નવ વર્ષની ઉંમરે આ બાળક બની ગયો કરોડપતિ
આ પડાવ સુધી પહોંચવામાં પિતાને વર્ષો લાગ્યા હશે, પરંતુ આ બાળક 9 વર્ષની નાની ઉંમરે જ આ સિદ્ધિ મેળવી લીધી અને સૌથી ધનિક બાળકબની ગયો. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ભવ્ય લાઈફસ્ટાઈલ (Lavish lifestyle) જીવવાના શોખીન હોય છે. આ માટે તેઓ દિવસ-રાત મહેનત કરે છે, જ્યારે ઘણા લોકો તેના પૂર્વજોના વારસાને લીધે જન્મથી જ અમીર બની જાય છે. ત્યારે સૌથી અમીર લોકોની યાદીમાં આ બાળકનો પણ સમાવેશ થઈ ગયો છે.  

Visit Saurashtra Kranti Homepage here

અમે વાત કરી રહ્યા છીએ મોમ્ફા જુનિયરની,(Mompha Junior) જેની ઉંમર માત્ર નવ વર્ષની છે. આ બાળક આટલી નાની ઉંમરે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, મોંઘી ઘડિયાળો, બંગલો, કાર બધું જ ધરાવે છે. આટલું જ નહીં આ બાળક પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે અને તેની પાસે સુપર કારનું પણ શાનદાર કલેક્શન છે. તેની શાનદાર જીવનશૈલી જોઈને તેને દુનિયાનો સૌથી નાનો અબજોપતિ કહેવામાં આવે છે.

Read About Weather here

તમને જણાવી દઈએ કે નાઈજીરિયાના (Nigeria) લાગોસમાં રહેતા મોમ્ફા જુનિયર બિલિયોનેર નાઈજીરિયન ઈન્ટરનેટ સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફા મોહમ્મદ અવલ મુસ્તફાનો પુત્ર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે. મોમ્ફા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફ જેમકે, ખાનગી જેટ, કાર શો અને બંગલા સાથેની તસવીરો શેર કરતો રહે છે.મોમ્ફા પ્રાઇવેટ જેટ દ્વારા જ વિશ્વની મુસાફરી કરે છે. મોમ્ફાનું સાચું નામ મોહમ્મદ અવલ મુસ્તફા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here