Subscribe Saurashtra Kranti here
Read About Weather here
રૈયાધાર મફતિયા પરામાં ગેબીપાન પાસે રહેતા શક્તિ હીરાગર ગોસાઈ (ઉ.વ.૩૨) એ તેની માતા ઘરે હતી. ત્યારે રાત્રીનાં સમયે પાડોશી મીઠાલાલ મારવાડી, દરીયા મારવાડીએ દારૂના નશામાં આવી ઝઘડો કર્યા બાદ શાકભાજીનું કેરેટ શક્તિ ગોસાઈને માથામાં ઝીંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here