માતાની મૂર્ખામી…!

માતાની મૂર્ખામી…!
માતાની મૂર્ખામી…!
આ ખોફનાક દ્રશ્ય જોઈ પડોશીઓએ પણ આ મહિલાને આડેહાથે લીધી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. હરિયાણાના ફરિદાબાદમાં એક મહિલાએ તેના બાળકને સાડીથી બાંધીને 10માં માળેથી નીચે લટકાવ્યાનો એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. એક સામાન્ય વાતમાં આ મહિલાએ તેના બાળકને આટલા મોટા જોખમમાં મુકી દીધુ હતું. હકીકતમાં નવા માળની બાલકનીમાં પડી ગયેલા કપડાને ઉપાડીને લાવવા માટે મહિલાએ તેના બાળકને 10મા માળેથી સાડીના છેડે બાંધીને નીચે લટકાવ્યો

Visit Saurashtra Kranti Homepage here

હતો.સોશિયલ મીડિયા પર મહિલાના આ કરતૂતનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો ગ્રેટર ફરીદાબાદના સેક્ટર-82ના પ્લોરિડા સોસાયટીનો છે.સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાને અનેક ખરી-ખોટી કહી રહ્યા છે.આ વીડિયોમાં જોઈ શકાય છે મહિલા સોસાયટીના 10મા માળે પરિવાર સાથે રહે છે. તેના કપડા નવા માળની બાલકનીમાં પડી ગયેલા અને તે ફ્લેટ બંધ હતો.

Read About Weather here

આ સંજોગમાં મહિલા કપડાને લાવવા માટે બાળકને સાડીથી બાંધી નીચે નવમાં માળે મોકલે છે. જ્યારે મહિલા તેના દીકરાને સાડીમાં બાંધીને લટકાવ્યો હતો. આ સંજોગોમાં વીડિયોને જોઈ સોસાયટીએ આ મહિલાને નોટિસ પાઠવી છે. બાળક કપડા લઈને પાછો સાડીની મદદથી 10મા માળે પરત આવી ગયો હતો.બીજી બાજુ સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે આ ઘટના 6 કે 7 ફેબ્રુઆરીની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here