આજે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું.
![એક્ટિવાને અડફેટે લેનારું કોર્પોરેશનનું ડમ્પર.](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/21/accident-2_1650521566.jpg)
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદ શહેરમાં બેફામ વાહનો ચલાવવા કોઈ નવી વાત નથી, જેને પગલે દરરોજ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે.માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે.
Read About Weather here
![બાળકનું સ્કૂલ આઇડી](https://images.bhaskarassets.com/web2images/960/2022/04/21/accident-4_1650521772.jpg)
આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here