માણાવદર તાલુકામાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માંગ

માણાવદર તાલુકામાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માંગ
માણાવદર તાલુકામાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માંગ

માણાવદર ‘આપ’ ના પ્રમુખે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું

માણાવદર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ યોગેશ હુંબલ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

આવેદનપત્રમાં જણાવ્યું કે, માણાવદર તાલુકાનાં 57 ગામ અને રાજકોટ- પોરબંદર- જૂનાગઢ- સોમનાથ વગેરેને જોડતો

તથા 225 ગામડાને મધ્યમાં આવેલા તાલુકામાં મીની સિવિલ હોસ્પિટલની સુવિધા આપવા માંગ કરી છે.

કોરોનાની સંભવિત લહેર તથા મહામારી વખતે હોસ્પિટલ ખૂબ જરૂરી છે.

ગત કોરોનાની લહેરમાં સમગ્ર જીલ્લામાં સૌથી વધુ કેસ અને ભયંકર સ્થિતિ તાલુકાની હતી.

અસંખ્ય મૃત્યુ થયા છે. બીજી બાજુ શહેરથી અન્યત્ર હોસ્પિટલો 40 થી 150 કિ.મી અંતર થાય છે.

ઉપરાંત સૌથી વધુ ગામડાનો સમાવેશ આ સિવિલ હોસ્પિટલમાં થઇ શકે તેમ છે.

જેથી માનવ જિંદગી બચાવવા ઉપયોગી થઇ શકે તેમ છે.

Read About Weather here

જેથી જનહિતમાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here