મવડી પ્લોટના કારખાનામાંથી રૂ.2.50 લાખની ચોરી: જાણભેદુની શંકા

મવડી પ્લોટના કારખાનામાંથી રૂ.2.50 લાખની ચોરી: જાણભેદુની શંકા
મવડી પ્લોટના કારખાનામાંથી રૂ.2.50 લાખની ચોરી: જાણભેદુની શંકા

સોનાના દાગીનાનું કોટિંગ કરતા કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને માલવિયાનગર પોલીસ કામે લાગી

શહેરના મવડી પ્લોટમાં વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.મવડી પ્લોટમાં આવેલ સોના ચાંદીના કોટિંગનું કામ કારખાનામાં ગઈકાલે રૂ.2.50 ની કિમતની કોટિંગના ડાઈની ચોરી અંગેની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મવડીપ્લોટમાં આવેલ ઘડિયાળની ડાઈ ઉપરાંત સોના ચાંદીના કોટિનનું કામ કરતા મવડી પ્લોટમાં રહેતા હિમાંશુભાઈ પટેલના કારખાના માંથી આશરે રૂ.2.50 લાખની કિંમતના

આ કોટિંગ મશીનની ચોરી થઇ હોય જે બાબતે કારખાનેદાર હિમાંશુભાઈએ આ અંગે માલવિયાનગર પોલીસમાં અરજી આપી છે. કારખાનેદારે ફરીયાદમાં રૂ.2.50 લાખની ચોરીમાં કોઈ જાણભેદુ હોવની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.ચોરીમાં કારખાનામાં કામ કરતા કર્મચારીઓની પણ પુછપરછ શરુ કરવામાં આવી છે.

Read About Weather here

આ ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં લાગ્યો છે.સાંજ સુધીમાં ભેદ ખુલે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here