ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા
રાહુલ પરમારની પ્રશંસનીય કામગીરીને લોકોએ બિરદાવી
ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના પ્રમુખ કિશોર ગમારા, મહામંત્રી રાહુલ પરમાર અને ગુલાબસિંહ જાડેજાએ મહાનગર પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને ગુલાબનું ફૂલ અને સંકલ્પ પત્ર આપી નવા વર્ષે નવા અભિગમની શરૂઆત કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં કર્મચારીઓ-અધિકારીઓ નિયમિત સમયસર ફરજ પર હાજર રહી પ્રજાહિતના કાર્યોમાં અગ્રેસર રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ સહિતના મુદ્દે સંકલ્પ પત્રમાં જણાવ્યું છે.
મહાનગરપાલીકાના કર્મચારીઓ દ્વારા વિકાસના કાર્યો પોતાનો સીહફાળો આપી તેમનું કર્તવ્યનું પાલન કરતા હોય છે. કુદરતી કે આકસ્મિક આફતો વખતે પણ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અગ્રેસર રહેતા હોય છે.
રાજ્યમાં કોઇપણ સ્થળે ગમે તેવી જરૂરત પડે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને મદદરૂપ થવા બોલાવવામાં આવે છે અને તે કર્મચારીઓ પુરા ખંતથી પોતાની જવાબદારી નિભાવતા હોય છે.
Read About Weather here
આમ તો મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. પ્રજાહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. કોઇપણ મહામારી પ્રજાને સુરક્ષા કવચ પુરૂ પાડવા પોતાના પરિવાર પોતાના જીવનો પણ વિચાર કર્યા વગર પોતાને સોપેલ કાર્યને પુરૂ કરે છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here