મધરવાડા ગામ પાસે બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું

રાજકોટ ગ્રામ્યમાં ચાલતા બાયોડીઝલનાં હાટડા પર પોલીસની તડાપ
રાજકોટ ગ્રામ્યમાં ચાલતા બાયોડીઝલનાં હાટડા પર પોલીસની તડાપ

ક્રાઈમ બ્રાંચની ટીમે એક શખ્સની ધરપકડ કરી રૂ. 14.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરની ભાગોળે આવેલા કુવાડવાથી મધરવાડા ગામ તરફના રસ્તે ક્રાઈમ બ્રાંચની ટીમે 10 હજાર લીટર બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપી લઇ 3 શખ્સો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી રૂ. 14.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આં અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ એસ.વી.સાખડાની સુચનાથી તેની ટીમનાં માણસો કુવાડવા ગામ તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે મધરવાડાથી આગળ રફાળા ગામ તરફના રસ્તેથી ટેન્કર નંબર યુપી-78 ડી.એમ-6222 નંબરનું શંકાસ્પદ રીતે પસાર થતા

પોલીસે અટકાવી તલાસી લેતા ટેન્કરનો ચાલક રમેશ કરશન ફાગલીયા નામનો શખ્સ જામનગરનાં નરેન્દ્રસિંહ જાડેજાનાં કહેવાથી ટેન્કરમાં 10 હજાર લીટર બાયોડીઝલ ભરી શાપર-વેરાવળનાં નાટુભા જેઠવાને આપવા જતા હોય

Read About Weather here

પોલીસે ચાલકની ધરપકડ કરી ટેન્કર સહિત કુલ રૂ. 1460000 નો મુદ્દામાલ કબ્જે કરી શાપરનાં નાટુભા જેઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here