ભારતની કોવિન એપ આજથી વિશ્ર્વ વ્યાપી: 50 જેટલા દેશો જોડાશે

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

કોવિન વિશ્ર્વ વ્યાપી સંમેલનને વડાપ્રધાનનું ખાસ સંબોધન

કોવિડ રસીકરણની નોંધણી સહિતની પ્રક્રિયા માટે ભારત દ્વારા લોન્ચ કરાયેલા કોવિન ડિજીટલ પ્લેટફોર્મ સાથે આજે 50 વધુ દેશો જોડાઇ રહયા હોવાથી ભારતનીકોવિન એપ વિશ્ર્વ વ્યાપી બની ગઇ છે. આજે યોજાઇ રહેલા ખાસ કોવિન ગ્લોબલ મહાસંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધોન કરનાર છે.

Subscribe Saurashtra Kranti here

સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન કરશે. આપણા દેશમાં કોવિનની મદદથી લોકો વેક્સિનેશન માટે નામની નોંધણી કરાવે છે અને અગાઉથી પોતાનો સ્લોટ બુક કરી શકે છે.

વિશ્ર્વના 50 જેટલા દેશો કેનેડા, મેકસીકો,નાઇઝીરીયા, પનામાઅને યુગાન્ડા જેવા દેશોએ કોવિન ડિજીટલ એપ અપનાવવાનું નક્કી કર્યુ છે. આજના મહાસંમેલનમાં વિશ્ર્વભરના આરોગ્ય અને ટેકનોલોજી નિષ્ણાંતો હાજરી આપનાર છે.

Read About Weather here

આ મહાસંમેલનનો હેતું કોવિડ રસીકરણ અંગેના ભારતના અનુભવથી વિશ્ર્વને વાકેફ કરવાનો છે જેથી કરીને કોવિડ સામેની લડતને એક મંચ પર થઇને આગળ વધારી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here