ભાજપના ઉમેદવારો જાહેર

ભાજપના ઉમેદવારો જાહેર
ભાજપના ઉમેદવારો જાહેર
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમને ગોરખપુરથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે શનિવારે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી અને કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ઉમેદવાર રેહશે.

Visit Saurashtra Kranti Homepage here  

બેબીરાની મૌર્ય આગ્રા ગ્રામીણથી ચૂંટણી લડશે. અગાઉ તે ઉત્તરાખંડના રાજ્યપાલ હતા. પ્રથમ તબક્કામાં 57 અને બીજા તબક્કામાં 48 બેઠકો પર નામ નક્કી કરવામાં આવ્યા છે. 21 નવા ચહેરાઓને નોમિનેટ કરવામાં આવ્યા છે.107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.

બલદેવથી શ્રી પુરાણ પ્રકાશ જાટવ

એત્માદપુર ડૉક્ટર ધર્મપાલ સિંહ બદલાવ

આગરા કેન્ટથી ડૉક્ટર જીએસ ધર્મેશ

આગરા દક્ષિણથી શ્રી યોગેન્દ્ર ઉપાધ્યાય

આગરા ઉત્તરથી શ્રી પુરુષોત્તમ

આગરા ગ્રામીણ બેબી રાની મૌર્યા

ફતેહપુર સિક્રીથી ચૌધરી બાબુ લાલ

બરૌલીથી ઠાકુર જયવીર સિંહ

અતરૌલીથી સંદીપ સિંહ

છર્રાથી રવિન્દર પાલ સિંહ

કોલથી અનિલ પરાસર

ઇગલાસથી શ્રી રાજકુમાર સહયોગી

છાતાથી ચૌધરી લક્ષ્મી નારાયણ

માંટથી રાજેશ ચૌધરી

ગોવર્ધન ઠાકુર મેઘ શ્યામ સિંહ

મથુરાથી શ્રીકાંત શર્મા

ખેરાગઢથી ભગવાન સિંહ કુશવાહા

ફતેહાબાદથી છોટે લાલ વર્મા

બાહ શ્રીમતી રાની પચરૌલિયા
મંત્રીએ કહ્યું કે યુપીમાં સૌથી વધુ ગરીબોના મકાન યુપીમાં બન્યા છે. યુપીને ડોર-ટુ-ડોર વીજળી, પ્રધાન મંત્રી આયુષ્માન યોજનાનો લાભ પણ મળ્યો છે. યુપી અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

ગરીબ કલ્યાણની આ યોજનાઓએ મોદી શાસનમાં વિશ્વાસ વધાર્યો છે.યોગીની સરકારે છેલ્લા 5 વર્ષમાં તોફાનીઓ પર કડક કાર્યવાહી કરી છે. આ અગાઉ આજે માયાવતીએ BSPના 53 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. SP-RLD ગઠબંધને 29 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે.

Read About Weather here

ભાજપ વિરોધ પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યું હતું. ભ્રષ્ટાચારીઓ પર એક્શન લેવામાં આવી છે. રાજ્યની દીકરીઓ રાત્રે પણ નિર્ભયપણે ફરી શકે છે. અમને વિશ્વાસ છે કે 2022 ના આ મહાનપર્વમાં લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here