ભંગારમાંથી શણગાર કરતી રાજકોટ મનપા

ભંગારમાંથી શણગાર કરતી રાજકોટ મનપા
ભંગારમાંથી શણગાર કરતી રાજકોટ મનપા

બીન વપરાશ ટાયર તથા સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી સ્ક્રેપ બેન્ચો બનાવી
સ્ક્રેપ બેન્ચે શહેરના બગીચાઓની શોભા વધારી

સ્વચ્છ સર્વેક્ષણ-2022 અન્વયે 3છ (છયમીભય, છયીતય ફક્ષમ છયભુભહય) ઈંક્ષશશિંફશિંદયત તરીકે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જુના બીન વપરાશ ટાયર તથા સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી કુલ-12 સ્ક્રેપ બેન્ચ તૈયાર કરી શહેરના જુદા-જુદા 5 (પાંચ) બગીચાઓમાં મુકવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સ્ક્રેપ બેન્ચ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝ દ્વારા પી.પી.પી. ધોરણે બનાવી આપેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક ટાયર તથા બાંધકામ વિભાગના સ્ટોરમાં રહેલ બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક પાઇપનો ઉપયોગ કરવામાં આવેલ છે.

Read About Weather here

રાજકોટ શહેરમાં (1) કલ્પના ચાવલા ગાર્ડન, રેસકોર્ષ, (2) જ્યુબેલી ગાર્ડન, (3) લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન, અમરનાથ મંદિર પાસે, (4) ચંદ્વશેખર આઝાદ ગાર્ડન, પ્રેમ મંદિર સામે તથા (5) બાલ મુકુન્દ ગાર્ડન, વોર્ડ નં.9 ની ઓફિસ સામે એમ કુલ -5 (પાંચ) સ્થળોએ સ્ક્રેપ બેન્ચ મુકવામાં આવેલ છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here