બ્રેકીંગ ન્યુઝ ૩૪ પોલીસની સામુહિક બદલી

બ્રેકીંગ ન્યુઝ ૩૪ પોલીસની સામુહિક બદલી
બ્રેકીંગ ન્યુઝ ૩૪ પોલીસની સામુહિક બદલી
ખંભાળીયાના દેસુરભાઇ ગોમીયા, ઓખાના પ્રકાશભાઇ સોલંકી, કલ્‍યાણપુરના જયસુખભાઇ પરમાર, વિષ્‍ણુભાઇ વિઠલભાઇ, એમ. ટી. વિભાગના જયદેવ મીઠાપરા, સંજયભાઇ પરમાર, જયેશગર મેઘનાથી, ભરતભાઇ ભોચીયા, કિશોરભાઇ વરૂ, અશ્વિનભાઇ હડીયલ, સુમાતભાઇ ચાવડા, વિ. બદલાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા જિલ્લામાં વર્ષોથી એક જ જગ્‍યાએ ચીટકીને રહેતા પોલીસ કર્મીઓની સામુહિક બદલીઓના ત્રણેક રાઉન્‍ડ પછી વર્ષો પછી એમ. ટી. ડ્રાઇવરોની સામુહિક બદલીઓ કરીને એક સાથે ૩૪ ના બદલીના હુકમો કર્યા છે.

Read About Weather here

એમ. ટી. વિભાગમાંથી ટ્રાફીક, એસ. ઓ. જી. ડી. વાય. એસ. પી. કચેરીઓમાં તથા મીઠાપુર, વાડીનાર, દ્વારકા વિ. સ્‍થળે બદલીઓ થઇ છે.એમ. ટી. વિભાગમાં જિલ્લો થયા પછી છેક ર૦૧૩ પછી પ્રથમ આવડી બદલીઓ થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here